________________ હાથમાં ખ લેઇ પિતાનું મસ્તક છેદવા માટે જવું અને કઠે મૂકે છે તેજ દેવીએ હાથ ઝાલ્ય-૧૭ મેં કહ્યું કે, હે મહાભાગ! મહાપુરુષશિરોમણી! તારા સાહસથી હું પ્રસન્ન થઈ છું, તારી ઈચ્છા હોય તે વર માગ-૧૮ , ત્યારે રાજાએ દેવીને કહ્યું કે, જે તું મને પ્રસન્ન થઈ હોય તો આ બે જ ણને જીવતાં કર-૧૯ ત્યારે દેવીએ કહ્યું છે વિક્રમનરાધિપ ! મેં તારા પરાક્રમની પરીક્ષા માટેજ આ બધું કર્યું હતું-૨૦ એવું કહેતામાં વિક્રમાદિત્યે ત્યાં કશું દીઠું નહિ, માત્ર દેવી અને જે જવલ શૃંગારયુક્ત યક્ષ એટલું જ રહેલું દીઠું- 21 - યક્ષે વિક્રમ આગળ કહ્યું કે, હે વિક્રમાદિત્ય! તમેજ આ જગત ઉપર સત્પષશિરોમણિ છો-- 22 - યક્ષરાજે રાજાને દિવ્યાભરણવસ્ત્ર આપ્યાં, તે ઉપરાંત કુબેરનાં પણ વસ્ત્ર આપ્યાં-૨૩ પછી બહુ પ્રશંસા કરીને યક્ષરાજ અંતર્ધાન થઈ ગયે, ને રાજા ધનાને લઈને ઉજજયિનીમાં પાછો આવ્ય-૨૪ આટલું કહી રહીને લીલાવતી બોલી કે, હે ભેજભૂપાલ! જો આવું પરાક્રમ હેય તે આસને બેસે-૨૫ પવિત્ર, આશ્ચર્યકારક, ઉત્તમ, સત્ય, એવું વિક્રમાર્કનું ચરિત્ર સાંભળી ને, રાજાધિરાજ શ્રીભોજ પોતાના મહેલમાં ભેજનાર્થે ગયો-૨૬ " વિક્રમાદિત્ય ભૂપતિના, શ્રી રામચંદ્રસૂરિકૃત, સિંહાસન પ્રબંધની સસમી કથા થઈ.-૨૭ સિંહાસન વિંશિકાની સમી કથા. વળી વહાણું વાયું એટલે કાંચન જેવી કાંતિવાળે ભેજરાજા પિતાને * મંદિરથી રાજસભામાં આગે-૧ . P.P'Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust