________________ 195 સ્વજનોએ, પુત્ર પિત્રાદિએ, પરમહત્સવ કર્યો અને ધનેશ્વર વાણુઓ મહા ઠાઠથી ઘેર આવ્ય-૪ તીર્થશેષ લઇને તે રાજમંદિરમાં ગયા ને ત્યાં શ્રી વિક્રમને નમન કરી તેણે આશિષુ આપી–પ તેને નમન કરીને વિક્રમ બેલ્યો કે હે ધન્ય! પૃથ્વી ઉપરનાં કયાં તીર્થ તમે કર્યા-૬ ઈરલે કોઈ મહાભુત આશ્ચર્ય એવું જોયું કે જે સાંભળવાથી મને હર્ષ થાય ?- ધનાએ જેવું હતું ને દીધું હતું તેવું સર્વે કહ્યું અને પેલા સ્ત્રી પુરુષના મસ્તકરહિત યુગ્મની વાત પણ કહી–૮ તેમજ યક્ષમંદિરમાં સુવર્ણાક્ષર વાચતાં નિકળેલું મસ્તકનું બલિદાન તે પણ રાજાને નિવેદન કર્યું–૯ એ વાત સાંભળીને રાજાને વિરમય લાગ્યું ને વાણી અને તેણે કહ્યું કે ચાલે એ યુગ્મ મને બતાવો-૧૦ ચાલે હું તમારી સાથે તે યક્ષમંદિરે આવું ને આપણે એ મહાશ્ચર્ય જોઈએ, તમે મને ત્યાં લઈ જાઓ–૧૧ રાજા ધનાની સાથે જલમાર્ગે તે દ્વીપમાં ગયો અને ધનાએ કહ્યું હતું તેવુંજ સ્વરૂપ ત્યાં જોયું–૧૨ સ્ત્રીપુરુષનું યુગલ ધડ અને માથું જુદું એવું દીઠું, તેમ પેલા અક્ષર ' પણ વાચ્યા, એટલે રાજાનું હૃદય દયાર્દૂ થઈ ગયું–૧૩ અહે! આ જોડાનું માથું ધડથી કેમ જુદું છે? લાવ મારા મસ્તકથી હું એમને સજીવન કરૂં-૧૪ ઉવાર સમા ઘણું પવિયારે મને કઉ જેણ લહી ઉણ તેણ અપ્યા વિકેંસી ઉડામ પાણ–૧૫ એમ પોતાના ચિત્તમાં વિચાર કરીને વિક્રમર્કમહીપતિએ શુદ્ધિને માટે સ્નાન કર્યું ને મહાદાન પણ આપ્યું-૧૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust