________________ 193 સરેવરસમાન સુરાષ્ટ્રદેશમાં શત્રુંજય શતપુંડરીક જેવો છે, કે . તેમાં આદિનાથ ઉત્તમ રાજહંસ છે, એ શ્રી આદિનાથ ભવ્ય લોકો શ્રેય આપે-૭૮ - શત્રુંજયતીર્થને નમન કરીને, રૈવતાચલ ઉપર જઈ ગજપદકુંડમ નાહી પિતાને કૃતકૃત્ય માનતે હ–૭૯ : સુરાષ્ટ્રદેશનાં સર્વતીર્થને નમન કરીને જીવિતસ્વામીને નમસ્કાર કરવા પારકપુર તરફ નાવમાં બેસીને તે ચતુર વાણુઓ ચાલ્ય; તે જતાં રસ્તામાં કેઇક બેટમાં દેવતાગૃહ દીઠું–૮૦–૮૧ ત્યાં ચદ્રકાંતની શિલાથી બાંધેલું, અમૃતજળથી પૂર્ણ, અતિગંભીર, અને વર્તુલાકાર, સૂર્યબિંબજેવું, સરવર દીઠું–૮૨ - તેમાં શતપત્ર અને લક્ષપત્ર એવાં કમલ આવી રહ્યાં હતાં, અને તેમાં જલેશનું રમ્ય સ્થાન શોભતું હતું–૮૩ પેલે વિચક્ષણ ધનો વહેવારીઓ આ કેતુક જોવા માટે સરોવર પાસે ગયે–૮૪ ત્યાં ત્રિપુરા નામની સધિષ્ઠાયિકા દેવી હતી તેણે ધનાને પૂછયું કે તું કોણ છે ? અને શા માટે આવે છે ?-85 - હે ભવ્ય! તું ક્યાં જાય છે ? તે બધી વાત મને કહે, અને દેવતાશ્રિત એવા આ તીર્થમાં તારે શું કામ છે તે પણ બતાવ-૮૬ . ધનાએ કહ્યું કે, હું ઉજજયિનીથી, તીર્થમાત્રને નમન કરવા અને કૌતુકરચ જેવા નીકળે છું-૮૭ ત્યાં વિક્રમ નામે રાજા છે જે પરાક્રમી અને કૃપાનિધિ છે, તથા સર્વનાં દુઃખદારિચ કાપી જગના દુઃખ હરનાર છે–૮૮ આવું તેનું વચન સાંભળી ત્રિપુરભૈરવી શકિત પ્રસન્ન થઈ ને બેલા કે કેતુકપૂર્ણ એવા આ દેવગૃહમાં સુખે જા–૮૯ એ ઉપરથી ધના, જલમાર્ગ થઈને, મેજીંગ જેવું દેવગૃહ જે સૂર્યકાન્તપાષાણનું રચેલું હતું તેમાં ગયે-૯૦ રપ . ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust