________________ 191 શ્વેત પુષ્પાદિ સામગ્રીથી દેવતાની પૂજા કરી અને યથાશક્તિ પ્રત્યાખ્યાન કરી દેવગૃહમાં જવું-૫૪ ત્યાં વિધિપૂર્વક પ્રવેશ કરી, જિનની ત્રણ પ્રદક્ષિણા કરવી, ને પુષ્પાદિથી તેમની પૂજા કરી સ્તુતિ કરવી -પપ પછી પ્રતિપત્તિપુર:સર, ગુરુ પાસે જવું, ને ત્યાં પ્રત્યાખ્યાનપ્રકાશન વિશુદ્ધાત્માએ કરવું-૫૬ પછી મધ્યાન્હ પૂજા કરીને ભજન સમાપ્ત કરી, વિદ્વાને સાથે શાસ્રાર્થને વિચાર કરે-પ૭ : પછી સંધ્યાકાલે પુનઃ દેવાર્ચન કરી ને આવશ્યક કર્મ સમાપ્ત કરી ઉત્તમ સ્વાધ્યાય કરો--૫૮ પછી દેવ અને ગુરુની સ્મૃતિથકી પવિત્ર થઈ નિદ્રા કરવી, ને બ્રાહ્મમુહૂર્ત આવતા પહેલાં ઉઠાય એવી અપનિદ્રા લેવી-૫૮ નિદ્રા છેદ થતાં સતત્ત્વ એષિદંગને વિચાર કરે, અને સ્યુલિભદ્રાદિ સાધુની વૃત્તિ ઉપર નજર કરવી-૬૦ યકૃત, શકૃત્ શ્લેષ્મ, મજા, અને હાડ તે ઉપર સ્નાયુના બંધ બાંધી ચર્મરૂપ સ્ત્રીઓ બહારથી રમ્ય કરેલી છે.-૬૧ - પણ જે બહારને અંદર ઉલટસુલટ થઈ જાય તે જેમ સ્ત્રીને કામીઓ : સેવે છે તેમ તેના કરતાં તે ગૃધ્ર ગોમાયુ આદિને સે-૬૨ એમ કાર્ય સાધી ઉન્નતિ પામતાં સદા વૈરાગ્યરંગથી પ્રપૂર્ણ રેહેવું તે અને પરલેક સુખને વીસરવું નહિ 63 . - ' સકલ કામને આપનાર કામદુર્ગ જેવી લક્ષ્મી પ્રાપ્ત કરી તે એ શું ! 'શત્રુને માથે પગ મૂળે તો એ શું! મિત્રોનું વિભાવાદિથી સન્માન કર્યું તે એ શું છે અને શરીરધારીનું શરીર એક ક૯પપર્યત રહ્યું છે એ શું! 64 ભવરૂપી અરણ્ય ઘણું ઘર છે, શરીરરૂપી ઘરને ઘણાં છિદ્ર છે, કલિકાલરૂપી ચોર છે, અને મેહરૂપી રાત્રી ઘણી ગાઢ અંધારી છે, માટે ધ્યાન૦ રૂપી તરવાર ઝાલી, વિરતિરૂપી ભાલે તૈયાર રાખી, ને શીલનું કવચ પહેરી, સમાધાન સાચવી ને હે ને ! સારી રીતે જાગે--૬૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust