________________ 151 વસંતમાસ પ્રાપ્ત થતાં વનમાત્ર લીલાં થાય છે, પણ કેરડાને પત્ર ન આવે તેમાં વસંતને શે દેષ ? -71 અણ પર વમા વહતા વિયવયા તસ્સ ઉસવાહુતિ સુખ દુઃખવાય હરણે જસ્મ કયાંતે વહઈપખાં-૭ર વિધિને જ આ ક્રમ હશે એમ સમાધાન માનીને શ્રીવિક્રમ નૃપે શોક તજી આંસુભરી આંખે રાજયનું પાલન કરવા માંડ્યું-૭૩ કેટલેક કાલ ગયો ત્યારે તેમના પુત્રનાં ઉત્તમ આભરણ દેવદત્ત . બ્રાહ્મણે બજારમાં મોકલ્યાં -74 કોટિમૂલ્યનાં તે મહાકધિમાન આભરણે થડે મૂલ્ય વેચવા માટે કોઇ નિર્ધન અને હીનભાગ્યના હાથમાં ગયાં-૭૫ . તેને શંકા થઈ એટલે તેણે વહેવારીઆને તે બતાવ્યાં ને તેમને ગુપ્ત રીતે કહ્યું કે, આ આભરણ તમે લે અને રાજવર્ગના કાઈ લેક એમ ન જાણે કે મેં આપ્યાં છે તેમ કરજો-૭૬-૭૭. આવું કહેતાં સાંભળીને વાણીવિદ્યાના જાણ એવા તેમણે વિચાર કર્યો કે આ ચાર અથવા ચોરસેવક હે જોઈએ–૭૮, કહ્યું છે કે આકાર, ઇંગિત, ગતિ, ચેષ્ટા, ભાષણ, નેત્રના કે મુખના ચાળા, તેનાથી અંદરનું મન જાણું જવાય છે–૭૯. - ચોર, ચોરને મંત્રી, સેદજ્ઞ, કાણ, વેચાનાર, સ્થાન, ભક્તદ એમ, ચેર સાત પ્રકારના છે-૮૦. ' - ચોરના સમૂહમાં જવું નહિ; ચેરની સેબત કરવી નહિ; એમાંનું કશું ડાહ્યા પુરુષે કરવું નહિ, કેમકે મરણ કદાપિ ન થાય તે ધરણ એટલે પડાવાપણું તે થાયજ થાય-૮૧. તપાસીને ઘરેણાં તે વહેવારીઆએએ હેઠાં મૂકી દીધાં, કેમકે જાણી બુજીને સાપના મોમાં ઠેણ હાથ ઘાલે ?-82. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust