________________ 173 ત્યારે વિક્રમે કહ્યું કે બીજા પાંચ રત્ન કયાં છે? તેનું વાણીએ ઉત્તર આપ્યું કે જે વૃત્તાન્ત થયે તે કૃપા કરી સાંભળો-૯૨ - અહીં આવતાં ક્ષિપ્રાને તીરે મને પ્રતિજ્ઞાને ભંગ થવાની ભીતિ લાગી, એટલે પાર ઉતારવાના મૂલ્ય રૂપે પાંચ રત્ન મેં આપ્યાં-૯૩ માટે છે. નરનાયક! આ તમારા પાંચ કાટિ પાછા લે, સુવર્ણ તો ભવે ભવ ઘણું મળશે, પણ પ્રતિજ્ઞા મળવાની નથી--૯૪ વિધા છે, ને દત્તભક્તનું ફલ ધન છે-૯૫ નરેંદ્રને આજ્ઞાભંગ, મહાત્માનું માનખંડન, ને લેકને મર્મવચન, એટલાં વાનાં શસ્ત્રવિનાને વધ છે-૯૬ લક્ષ્મી, રાય, રૂપ, બલ, બધું ભાગ્યાધીન થાય છે, પણ પ્રતિજ્ઞા. પાલવી એ તે પુરુષને જ સ્વાયત્ત છે.-૯૭ પાંચ રત્નના પાંચ કોટિ મારે ઘેર રહે ને બીજા પાંચ કોટિ આપના ભંડારમાં રહેવા દે-૯૮ આવું તેનું વચન સાંભળીને રાજા બહું પ્રસન્ન થશે અને શ્રીધરને વચનવાળે માણસ જોઈ બહુ ખુશી થઈ બોલે, કે હૈ શુભાશય! દશ કોટિ તમારા છે, અને તે શ્રીધર હું તારા ઉપર પ્રસન્ન છું માટે પાંચ રત્ન પણ લેઈ જા–૯૮-૧૦૦ (200) રાજા અને શ્રીધર આવી વાત કરે છે ત્યાં પેલે નધિષ્ઠાતા આવી પહોચ્ય–૧ તેણે વિક્રમને કહ્યું છે સ્વામિન ! મારી પાસે પાંચ રત્ન છે, તે લેવાં હોય તે આપ લે, મેં તેમને મારા પરાક્રમથી પ્રાપ્ત કર્યા છે–૨. - રાજાએ પાંચ કોટિ સુવર્ણ આપીને રત્ન લેઈ શ્રીધરને પાછાં આપ્યાં–3. ત્યારે પેલા પુરુષે કહ્યું છે. રાજેન્દ્ર! મેં તમારું તેમ શ્રીધરનું મહા મારે જે ઈચ્છા હોય તે વર માગો. હું સ્વસ્તિકદેવનો કિંકર છું-૪-૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust