________________ હે સ્વામિન્ ! ગામ સમેત દશ વારાંગના મને આપો કે હું કામ વિહલ છું તે સ્વેચ્છાએ ક્રીડા કરી સુખ માનું–૩૪ વિક્રમે ચિત્તમાં વિચાર કરવા માંડયો કે વિષસમાન વિષયમાત્ર ખરેખર દુર છે-૩૫ વિરતિથકી વિષયનું નીરસત્વ જાણનારા, સર્વની અસ્થિરતા સમજનારા, ને વિષયે મહાદેવનું સ્થાન છે એમ ગૃહનારા, એવા અંતમાં તત્ત્વજ્ઞાનને પામેલા સત્પષોને પણ વિષયે મહાબલવાન થઈ નડે છે, અહે વિષયને મહિમાજ અદ્ભુત છે–૩૬ આ મહામુનિ નંદિષણ જે દશ માણસને બોધ કરે તેવા હતા તે વિષયથી અત્યંત પ્રેરિત થતા ભ્રષ્ટ થઈ વેશ્યાના ગૃહમાં રહ્યા–૩૭ સિંહમુનિ જે મહામાન્ય હતા તે પ્રવૃત્ સમયે નેપાલ દેશમાં ગયા અને કેાષાના રૂપથી વિહેલ થયા-૩૮ રાજાની અભ્યર્થના કરી, સવા લક્ષ મૂલ્યની રત્નકંબલ જૈન ધર્મથી વિરુદ્ધ થઈ આણી-૩૯ ' આષાઢભૂતિએ મેદકલિસાથી વ્રત તયું, અને બાર વર્ષ સુધી નટી સાથે નાટય કર્ય-૪૦ - આર્ટિક ઋષિ જે દેશને ઉપદેશ કરે તેવા તે સુગંત મુનિના બાંધ્યા અગીઆર વર્ષ સુધી રહ્યા-૪૧ * ફૂલવાલ, પુંડરીક, ઇલાતીપુત્ર, એવા મહામુનીશ્વર મહાદ્ધ તે પણ વિષયને વશ થઈ ગયા-જર કુલરૂપી કયારાના કમલરૂપ, અતિ પવિત્ર, અતિશુદ્ધ, મહામુનીશ્વરે, મહાદ્ધા, મહાપરાક્રમી, તે સર્વે વિષયને વશ થયા છે-૪૩ આને આશાપૂરીએ કહેલું તે કાંઈ નથી પણ વિષયથી વિહલ થઈને મારી પાસે આવું યાચે છે-૪૪ * તે મારે પણ એને ઈચ્છા કરતાં અધિક આપવું, આ વખતે પાત્રા પાત્રને વિચાર કરવાનું નથી. * 1 24 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust