________________ - 186 I ત્રિભુવનગુરુ શ્રીવર્ધમાને, નિષ્ક્રમણ કર્યા છતાં પણ, સદયહદયથી સરખા મૂલ્યવાળું અર્ધવસ્ત્ર દ્વિજને આપ્યું, ને એમ કરીને સાધુ તથા સધ મને એમ બંધ કર્યો કે શક્તિ પ્રમાણે દાન આપવું, ને તે પણ ધનવાને તે જરૂર આપવું, દાન એજ મુખ્ય છે-૪૫ જગદુઃખના નિવારણ કરનાર ઉત્તમપુરુષોએ મેઘની પેઠે દાન આપ્યાં જવું એમાં પાત્રાપાત્ર વિચાર કરે નહિ–૪૬ મેહાણ જયંદિણય રાણ કર સારો સુપ્પરિ સહિં વૃદિત્ત સામ# સયલ લેઅસ્સ-૪૭ . - તૃષા સારંગાએ જલધર પ્રતિ ઘણું રુદન કર્યું તથાપિ ધાર પડી નહિ, પણ પક્ષીના રુદનથી જલધરે વૃષ્ટિ કરી; અહે! ક્યાં પક્ષી ને ક્યાં જલધર! પણ મારે તે આનેજ ઉપકાર કરે મહાને નહિ–૪૮ સૂર્ય લેકનું અંધકાર હણે છે, તે કેની આજ્ઞાથી ? રસ્તામાં છાયા વિસ્તારવાની વૃક્ષોને કોણે હાથ જોડી વિનતિ કરી છે? નવા મેઘને વૃષ્ટિ કરવાની કાર પ્રાથૅના કરે છે?—પણ જે સાધુપુરુષો છે, તે આ પ્રકારે પરહિતમાં નિરંતર અભિરત રહે છે–૪૯ ઉપકાર કરનારને ઉપકાર કરનારા તે ઘણું જ છે, પણ જેણે કાંઈ કર્યું નથી તેના ઉપર પણ ઉપકાર કરે તેજ નત્તમ છે-૫૦ " આવું વિચારીને રાજા તપસ્વીને પ્રસન્ન થે, અને ધનધાન્યસમેત, પાંચસે વારાંગના સહિત, દશહજાર અથ, સો હાથી, અને બીજા ધનસાથે ભર્યભાદર્યું આખું પુર તેને આપી દીધું-૫૧-પર એ પ્રકારે તેને દાન આપીને વિક્રમાર્ક મહીપતિએ તેને ત્યાં રાજયાભિષેક ક–૫૩ . ' આટલી વાત કહીને મંજુષાએ કહ્યું હે ભેજરાજ! તમારામાં આવું. ઔદાર્ય છે? જો હોય તે આ સિંહાસને બેસે, બાકી તમારા જેવા ભાગ્યશાલીએ આ વૃથા પ્રયાસ શા માટે કરે ?-54-55 મહાયુક્ત એવી આ કથા મંજુષાને મોઢે સાંભળીને ભાલેશ મહીપતિ ધારાપતિ પોતાના કાર્યમાં લાગે-૫૬ P.R Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust