________________ ચંદ્રના આકર્ષણથી ઉભરાતા સમુદ્રને વેગ રે કવચિત શક્ય થાય, પણ અનુરક્ત ચિત્તને રોકવું ન બની શકે–૨૧ આવા વિચાર કરીને વિરાગથી ભ્રષ્ટ થઈ તે તપસ્વી રાજા પાસે આવ્યા, તે એમ વિચાર કરીને કે હું રાજા પાસે રાજયની યાચના કરીશ.-૨૨ રાજાએ તપસ્વીને જોતાં જ પ્રણામ કર્ય, પૂજયપૂજાને ક્રમ તે તે જ્ઞાનીઓને સ્વભાવ છે--ર૩ પિતાના આગળ ઉભેલા તે તપસ્વીને રાજાએ પૂછયું કે ધ્યાન મૂકીને મારી પાસે આવવાનું આપને શું કારણ છે? 24 " તેણે રાજાને જુઠું પ્રત્યુત્તર કહ્યું કે, મને સર્વકામફલ આપનાર દેવી આજ પ્રસન્ન થઈ. અને તેણે આજ્ઞા કરી કે, વિક્રમની પાસે જા, તે તને મનવાંછિત આપશે-રપ-૨૬ આવું સાંભળીને રાજાના ચિત્તમાં બહુ ચમત્કાર લાગે, ને એમ લાગ્યું કે નક્કી આ તપસ્વી વિરાગ્યથી ભ્રષ્ટ થયે છે–૨૭ આકાર, ઈશિત, ગતિ, ચેષ્ટા, ભાષણ, નેત્રના અણસારા, વદનના ચાળા, એટલાં થકી અંદરનું હૃદય પરખાઈ જાય છે–૨૮ ચિત્રમાં દર્શન થાય તો પણ મૃગાક્ષીઓ ચિત્તને હરે છે, તે કામથી વિધૂર્ણયમાન નયન વાળી તેમને પ્રત્યક્ષ જોતાં તે શું ન થાય ?-29 દર્શન થકી સ્ત્રીઓ ચિત્તને હરે છે અને વિત્તને, વીર્યને તથા મહત્વને પર થતાં હરી લે છે–એમ તે મહામહમદથી ઉન્નત છે-૩૦ હસ્ત પાય પડિછિન્ન કસ્તના વિજયં અવિવાસ સયંનારી બંભયારી વિવયે-૩૧ વિત્ત ભિત્તિ નતિએ નારી વાસય લંકિયાં - ભકરંભિ વદિ પૂણે દિવિપડિ સમાહારે–૩૨ પેલા ભ્રષ્ટને ભૂપતિએ પૂછયું કે તમારી શી ઇચ્છા છે? તમને દેવીએ શું કહેલું છે? તે મને બતાવો કે હું તે પ્રમાણે તમને આપું–33 * P.P.AC. Gunatitasuri M,S: ' Juo.Gun Aaradhak Trust