________________ 183 નયનના અમૃતરૂપ એવું નાટક વારાંગનાઓએ આરંભ્ય કે જે ને જોતાં મોટા વેગીન્દ્ર પણ ધ્યાનભ્રષ્ટ થાય–૮ હાવથી, ભાવથી, ઉત્તમ વાઘથી, લાસ્યતાંડવનૃત્યથી, મંદ્રમધ્ય તાર ઇત્યાદિ સ્વરથી, આકાશ પણ બહેર મારી ગયું–૮ ગોસ્પંદ, ચક્ર, ગોલક, તેમ સવાંગિ, અપાંગ, આદિના ચાલન તથા કિરણ, કેશ, અને ઘુઘરાના ઝણકાર સમેત પદઘાત, તેનાથી, અને નવા નવા રસપ્રગથી તે વારાંગનાઓએ નાટક અતિ રમ્ય કરી મૂછ્યું, એટલે પેલા તપસ્વીને પોતાને સ્થાને રહે રહ્ય કામવિકાર પેદા થે-૧૦-૧૧ ગીત, નૃત્ય, વાઘ, અને સવિકાર વરાંગના, તે એક એકથી ચઢીઆતું છે એમ એ તપસ્વીના દીઠામાં આવ્યું–૧૨ વિકલાલ, વિલાસાકાંક્ષી, વૈરાગ્ય વિનાને, પરવશ એવો તપસ્વી વારાંગનાઓને જોઈ મનમાં વિચારવા લાગ્યું કે અહે ! વદન ચંદ્રના વિલાસરૂપ છે, લેસન પદ્મને પણ પરિહાસ કરે તેવાં છે, વર્ણ સુવર્ણને શર- મા, માવે તેવો છે, કેશને સમૂહ ભ્રમરની પંક્તિને હઠાવે તે છે, હસ્તિયુંભના વિભ્રમને હરે તેવાં વક્ષ:સ્થત છે, નિતંબસ્થલી અતિ ગુરુ છે, વાણી મૃદુ અને મિષ્ટ છે, એ બધાં યુવતિનાં સ્વાભાવિક આભૂષણ છે–૧૩-૧૪-૧૫ એ - તેના સંસર્ગનું સુખ મળ્યું! આજ મજ જેવા મુગ્ધને મેહન પ્રાપ્ત થયું ! હવે દેહને ક્ષિણક એવા કષ્ટરૂપ આ તપનું શું પ્રયોજન છે!-૧૬ મને ધન્ય છે, મારૂં મહાભાગ્ય છે, કે જેમાં વારાંગનાનાં ઉન્નત પધર, ભમર, અને નિતંબનાં દર્શન થાય છે, તેવું ઉત્તમે ત્તમ નાટક જોયું-૧૭ આ નગરમાર્ગે જરૂર જવું અને ખીલેલાં કમલ જેવાં મુખવાળી રામા' એને જોવી, કદાચિત સુરતસુખ ન થાય તો પણ દર્શનસુખ થાયજ-૧૮ પ્રિયા દર્શન તેજ હો, અન્ય દર્શનનું કાંઈ કામ નથી, કેમકે, પ્રિયાદર્શનજ ઉત્તમોત્તમ છે કે તેનાથી સરાગચિત્ત પણ નિવૃતિ પામે છે--૧૮ જેણે મનુષ્યજન્મ પામી ને કામતત્ત્વ ન ભોગવ્યું, તેને અવતાર : અજાને ગળે ઉગેલા આંચળના જે નિરર્થંક છે-૨૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust