________________ , ' - ૧૭ર માટે હે પાથ ! જે કોઈ મને પાર ઉતારે તો તેને જે માગે તે આપું–૮૦ ' એમ શ્રીધરે કહ્યું ત્યારે પેલા પુરુષે કહ્યું કે હે વાણીયા ! તું મૂર્ખ દેખાય છે, તું તારે માર્ગે ચાલ્યા જા, હવે રાજાનું તારે શું કામ છે?–૮૧ છે ત્યારે શ્રીધરે કહ્યું કે હે વિદ્વન્! આવું ના બોલો, જો મારી પ્રતિજ્ઞા ભાગે તો મને હીન પણ લાગે-૮૨ વિઘના ભયથી જે પ્રારંભ કરતા નથી તે નીચ છે, પ્રારંભ કરીને વિઘનો સપાટે થતાં પાછા હઠે તે મધ્યમ છે, પણ જે ઉત્તમ છે તે તે વાર વાર વિધ્રના ઘા ખાધા છતાં પ્રારંભેલું કદાપિ તજતા નથી-૮૩ માટે હે મહાપુરુષ ગમે તે પ્રકારે પણ મારે જવું તે ખરુંજ, મારાં રત્ન ને મારા પ્રાણ જવાના હોય તે જાય, પણ મારું વચન રહે એટલે બસ-૮૪ આવું તેનું બેલવું સાંભળીને નધિષ્ઠાયકે કહ્યું કે મને પાંચ રત્ન હમણુંજ આપ, તો હું તને આ નદીને સામે પાર પહેચાડું; બાકી તો રત્ન અને જીવ બને ખે -85-86 - | સર્વનાશ પ્રાપ્ત થાય ત્યારે જે પંડિત છે તે અર્ધને નાશ વેઠીને પત છે, ને જે અર્ધ બચે તેથી જ નિર્વાહ કરે છે, કેમ કે સર્વને નાશ " થાય તે બહુ કઠિન થઈ પડે-૮૭ શ્રીધરે કબુલ કર્યું કે પાંચ રત્ન આપું, એટલે પેલા પુરુષે કહ્યું કે પ્રથથીજ લો--૮૮ દાણ દાણગહીયે લુંચા ભાડી સુહાસીય વયણ સહ સતિ જન્મ ગહીયં પછાત દુલ્લાહ હાઈ -89 એમ કહ્યું ત્યારે શ્રીધરે તુરત પાંચ રત્ન કાઢી આપ્યાં, એટલે પેલા પુરુષે તેને આકાશમાગે નદી પાર કી-૯૦ 9. આ પ્રમાણે મહાનદીની પાર ઉતરી તે વિક્રમ સમીપે , અને ચાર રત્ન મે આગળ મૂકી રાજને તેણે પ્રણામ કર્યો-૯૧ : છે P.P. Ac. Gunratnasuri M.S!! Jun Gun Aaradhak Trust.