________________ - 177 શ્રી વિક્રમે સૂત્રધારોને સ્પષ્ટ રીતે કહ્યું કે, હે સૂત્રધારો તમે ધંધે જાણો છો? મારી વાત સાંભળો; અને લંકા કે અલકા કે અમરાવતી, જેના આગળ કાંઈ હીસાબમાં ન રહે એવું પૃથ્વીરૂપી ભામિનીના ભાલના તિલકરૂપ નગર બ -31-32 વિસ્તાર અને દીર્ઘતાએ કરીને બાર એજન હોવું જોઈએ, તેને બત્રીશ દરવાજા જોઈએ, ને તેમાં ત્રણ શાલા શોભી રહેવી જોઈએ-૩૩ વાડી, કૂવા, તળાવ, પ્રપા, દેવગૃહ, સારા મહેલ, ને ઉત્તમ સરોવરથી તે શોભી રહેવું જોઈએ-૩૪. રાશી ચૌટાં ને ગજશાલા, રથચાલા, હયશાલા, બ્રહ્મશાલા, આદિ - પણ તેમાં જવાં–૩૫. એક માલથી તે વીશ માલ સુધી એવાં સ્વમાનસમાન મહાલયોથી પરિભૂષિત તેને કરવું-૩૬ વળી મેસના ઉંચા શિખર જેવાં પ્રાસાદશિખરથી શોભતા રાજદ્વારથી તેને શોભાવવું, અને લક્ષ્મીના ભવન જેવું કરી આકાશને શેભાવે તેવું જવું–39 માટે વાસ્તુશાસ્ત્રના જાણ એવા તમે સર્વેએ મળી એવા પ્રકારનું ઉત્તમપુર તૈયાર કરી દેવું–૩૮, જે જે વસ્તુ આ કામ માટે જોઈએ તે કોશમાંથી તમારે લીધાં જવી, પણ પછીથી મને આવીને એમ ન કહેવું કે, આમાં આટલું ન્યૂનાધિક થયું-૩૮ આવું સાંભળી સર્વે સુત્રધારે માલવેશ્વરને નમન કરી કાર્ય કરવાની હા કહીને કાર્યસિધ્યિર્થે નિકળ્યા-૪૦ - તેમણે ફિલસહિત, સર્વત્ર સુખરૂપ, સબીજ, સધન, સજલ, સર્વપ્રકારની લીલોતરીથી છવાયેલી, એવી ઉંચી ભૂમિ પસંદ કરી-૪૧ : વળી માણિક, રત્ન, સુવર્ણ, આદિની સાત ખાણે સમેત, રાફ, કીડી, કીટ, સર્પ, વીછી, કશું જયાં હેય નહિ તેવી, તથા મોટા * 23 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust