________________ - 175 - શશિપ્રવાહ સત્ત્વસ્થ તથા સ્થિર ' એવા શકુનને વખતે રાજાએ સિંહાસન ઉપર માંડવા માટે પગ ઉપાડ-૭ - જે રાજા સિંહાસને બેસવા જાય છે કે છઠ્ઠી પૂતળી મંજુષા નામની બેલી ઊઠી--૮ - તમે તે કઈ મુગ્ધ છે, મહિત છે, આ માનભંગ થતાં પણ લજવાતા નથી, જે જવરિત છે તેને ખાંડવાળે પાયસ કેમ પથ્ય આવે? -9 બાલક છે, ગ્રસ્ત છે, વિકલાંગ છો, કે ત્રિદોષવાળા છો, --ખર, ઉષ્ય સારમેય તેમનું પય યોગ્ય ગણાતું નથી-૧૦ તેમજ હે નરાધિપ! આ સિંહાસનને તમે યોગ્ય નથી, એવી ખોટી આશા છોડે, અને મારું વચન સાંભળે-૧૧ દેવતાથી અધિતિ અને બત્રીશ પૂતળીયુક્ત, એવા આ સિંહાસને બેસવા ઔદાર્યગુણયુક્ત એ શ્રી વિક્રમજ યોગ્ય છે બીજો કોઇ નથી-૧૨ મંજુઘોષાએ આવું કહ્યું એટલે શ્રી ભોજે કે શ્રી વિક્રમની ઉદારતા એવી કેવીક હતી તે કહે–૧૩ મંજીષાએ ભેજભૂપતિ આગળ કહેવા માંડયું કે તેનું લેકપાવન ઔદાર્ય હું ટુંકામાં કહું તે સાંભળે-૧૪ ઉદ્વિગ્ન એવા તપસ્વીએ ભક્તિને મિષે દેવીની આરાધના કરી, ત્યાં પુર પિતાને માટે સ્ત્રીવર્ગસમેત માગ્યું તે રાજાએ તેને આપ્યું, જેથી દેવતા . પ્રસન્ન થઈ–૧૫ ભક્તિભિષે કરીને દેવીની સેવા કરતા તપસ્વીએ રાજાને કહ્યું છે ભૂમિરમણ! મને દેવીએ તમારી પાસે મોકલે છે, માટે મારી વાંછના પૂર્ણ A કરે; તે ઉપરથી પિતે રચાવેલું નગર સ્ત્રીવર્ગસમેત તથા રાજય અને સમૃદ્ધિ તેને તેણે આપ્યા--૧૬ ઈંદ્ર જે શ્રી વિક્રમરાજા અવંતીમાં રાજ્ય કરતો હતો, તે અતિ . સવવાન, દાતા, અને પરાક્રમી હત-૧૭ , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust