________________ - * * 174 આ ઉત્તમ વાણુઓ શ્રીધર પ્રથમ કેટિધ્વજ હતો, પણ એણે તમામ લક્ષ્મી સાત દિવસમાં વાપરી નાખી-૬. એજ પુણ્ય પ્રભાવે લક્ષ્મી એને પાછી પ્રસન્ન થઈ, એટલે આ દશ રત્નના પ્રભાવથી એ દશકેટીશ્વર થયે-૭. માટે આ દશ રત્ન તમે લે અને એને મૂલ્ય આપે, હાથી તે રાજ- * દરબારેજ શોભે બીજે નહિ–૮ એ ઉપરથી શ્રીધરને દશ કાટિ સુવર્ણ આપી રાજાએ રજા આપી અને પોતે પોતાનાં રાજકાર્યમાં પ્રવૃત્ત થયે–૮ માટે હે માલવાધીશ્વર ! ભેજરાજ! જયધોષાએ કહ્યું, આવું જ ઔદાર્ય હેય તે આ સિંહાસને બેસે-૧૦ શ્રી ભેજરાજ આવી જયઘોષા પૂતળીની પાંચમી કથા સાંભળીને, વિક્રમ ભૂપતીન્દ્રને નિત્ય સંભારતો પિતાનાં રાજકાજમાં પ્રવૃત્ત થયે-૧૧. | વિક્રમાદિત્ય ભૂપતિને સિંહાસનપ્રબંધ જે શ્રી રામચંદ્ર સૂરિએ ર છે તેની પાંચમી કથા સમાપ્ત-૧૨. સિંહાસન દ્રાવિંશિકાની પંચમી કથા. વળી માલવાધીશ શ્રી ભેજ નરેશ તમામ સામગ્રી કરીને સભામાં આ --1. - ઘણા લેકે તેને વધા, નાનાદેશથી આવેલા રાજાઓએ પાદાજે નમન કરવા માંડ્યાં, જેથી તેને બહુ હર્ષ વ્યા–૨ શુભદિવસે, શુભલગ્ન, શુભાંગાધિષ્ઠિત મુહૂર્ત, અને શુભ શકુન સમેત, . તથા ચંદ્રનિવૃત્તિસ્થાને હતો તે સમયે, સિંહાસને રાજા બેસવા ગયે, અને ઘણાંક નરનારી કેતુકથી ઉંચાં નયન કરી તેને આતુરતાથી નિરખવા લાગ્યા–૩-૪ વિશેષે કરી વિદ્રજજનેને વિવિધ કલેકચાતુર્યથી, તેમ કાવ્યકલ્પલતાથી, તે બહુ શોભી રહ્યો હત–પ મહાબલ, મહારિદ્ધિ, મહાશક્તિ, એ સર્વથી યુક્ત એ શ્રી ભેજરાજ સિંહાસન પાસે આવ્યા.-૬ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust