________________ - 171 - “પૂર્વેક્ત કરતાં પણ તે નિત્ય, ને નિત્ય કરતાં જે અનવકાશ હોય તે * વધારે નિત્ય, તે કરતાં પણ અંતરંગ બલવાનું, એમ નિયમ છે–૬૬ તે પ્રમાણે જોતાં મારી પાસે હે બલબુદ્ધિવિશારદ ! અતિ ઉત્તમ રિત છે, જેનાથી આ જલ હમણાં જ મરુસ્થલ જેવું થઈ રેહેશે-૬૧૭ જ્ઞાનને સાર પ્રત્યય છે, એટલે એની શક્તિ આવે અજમાવીએ, એમ વાત કરતાં બંને નદીમાં પેઠા-૬૮ ' તેવું જ નદીનું પૂર તે બમણું વધવા લાગ્યું ને અતિભય આપવા લાગ્યું, એટલે પેલા નધિષ્ઠાતાએ શ્રીધરને કહ્યું-૬૯ " ભાઈતારા રતમાં જે જલની પાર કરવાનો પ્રભાવ હતા તે ક્યાં ગયે ? એટલે શ્રીધરે કહ્યું, ત્યારે શું દેવતા પણ અસત્ય ભાષણ કરે છે?—૭૦ નધિષ્ઠાયકે ત્યારે શ્રીધરને કહ્યું કે તું સામાન્ય વિશેષનું તાત્પર્ય જાતે નથી, બાકી દેવતા તે કલ્પાંતે પણ અસત્ય ભાષણ કરે નહિ, ખરેખરો જુઠો તે તું જ છે કેમ કે આ રલ કાંઈ તારાં નથી–૭૧-૭૨ ચોર, વંચક, પદારાપહારી, દાસ, સેવક, નિઃસ્વ, તેમને દેવતા પ્રસન્ન થતા નથી–૭૩ અસત્યવાદી, હત્યા કરનાર, કુકમી, અન્યગૃહીત, તેમને પણ દેવ પ્રસન્ન થતા નથી–૭૪ માટે હે પાંથ! એમ જાણું છું કે આ રક્ત પણ તારાં નથી, કોઈ બીજો જ ભાગ્યશાલી એમને માલીક છે–૭૫ . તું કત વેચનારે છે, ચોર છે, થાપણ રાખનારે છે, કાર્યકર્તા છે, નૃત્ય છે, ગમે તે છે પણ એ રત્નોને સ્વામી નથી–૭૬ શ્રીધરે આવું સાંભળી તેને કહ્યું કે તમે સત્ય કહ્યું, મેં આ રતનું મૂલ્ય આગળથી લીધેલું છે–૭૭' ' , એમનો સ્વામી તે શ્રીવિક્રમાદિત્ય છે, હું તો ભારવાહક છું, ને મેં એ રત્ન પહોચાડવાની પ્રતિજ્ઞા કરી છે, તે આજ પૂરી -78 જે આજ સાંજ સુધીમાં વિક્રમાદિત્ય પાસે જઈ શકાય તે મારું વચન ન રહે; બાકી તો ગયું–૭૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust