________________ 2 ya 168 ' હે વહેવારીઆ ! તમે કયાંથી આવ્યા ને ક્યાં જાઓ છો ? ને આ તહર એવું મનહર રત્ન ક્યાંથી લાવ્યા?--૪૧ . એનું જે મૂલ્ય તમે માગે તે હું આપવા ખુશી છું; ત્યારે શ્રીધરે કહ્યું એક કેટિ સુવર્ણ આપ-૯૪૨ આવું સાંભળી વિક્રમે કહ્યું હે વણિત્તમ! આવાં રત્ન, હે જવેરી! તમારા ઘરમાં બીજાં કેટલાંક છે - 43 શ્રીધરે કહ્યું હવે મારી પાસે નવ રત્ન છે, ને તે નરનાયક! તે અમુક અમુક પ્રભાવવાળાં પણ છે-૪૪ , તે રસ્તે જોયા વિના જ ઉદાર ગુણવાળા વિક્રમે દશકોટિ સુવર્ણ વાણીઆને અપાવ્યા.-૪૫ આપી તે વાણીઆને કહ્યું કે તમે સુખે ઘેર જાઓ, અને ડાક દિવસે તે ઉત્તમ રત્ન તમે અહીં મોકલી દેજો-૪૬ , આવું મહારાજાએ કહ્યું એટલે શ્રીધરે રાજાને કહ્યું કે પાંચ દિવસમાં રત્નો આવી મળશે–૪૭ આ જે કહું છું તે સત્ય છે એમ આપે માનવું એટલે જે એટલા દિવસમાં ન આવું તે નક્કી જાણવું કે મારું મોત થયું–૪૮ વાયુ સત્યથી વાય છે, રવિ સત્યાધારે તપે છે, પૃથ્વી સત્ય ઉપર ઉભી છે, બધું સત્યને આધારે રહ્યું છે–૪૮ કર્ણ, નાક, ઈત્યાદિ અંગ ઉપાંગ સર્વ છેદાય પણ વાચા છેદાતી નથી, વાચાહીન જે હેય તે મુજ સાર–પ૦ તિત્તીય મિત્ત જ પહનિ નિમિત્ત હોઈ નિવાહો વાયા મુઆણ નાસઈ જીવંતા મા મુઆ હૈઉ--પ૧ રત્વનાયક શ્રીધર, રાજા આગળ આવી પ્રતિજ્ઞા કરીને દીઠાદિ સુવર્ણ લઈને ઘેર ગયે-પર દશ રત્નને કેડે દૃઢ બાંધી તે ચતુર વાણીઓ ઊજજયિની ભણી ચાલ્ય–૫૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust