________________ - પેલા દશ રત્નવાળી સીપ તેણે લીધી, અને શુભ દિવસે શુભ લગ્ન, પિતાને ઘેર આણી-૨૮. - આનંદપૂર્વક શ્રીધરે રત્નની પૂજા કરી, ને તેમાંથી પ્રથમ રત્ન લઈને ઉજજયિની ગયે-૨૯. - જે ગામના દરવાજામાં પેઠે કે વાદળાં ચઢી આવ્યાં અને વીજળીએના ઝબકારા સમેત વરસાદ થવા લાગે--૩૦ ક્ષણવારમાં રાત્રી જે અંધકાર બધે થઈ રહ્યો, અને ગ્રહણ થયું . હેય તેમ સેયથી ભેદાય એ અંધકાર જામી ગયો-૩૧. વહેવારીઆમાં શ્રેષ્ઠ એવા શ્રીધરને તે પુરમાં કશું સુઝવા પણ ન માંડયું, એટલે તેણે પેલું તમોહર રત્ન હાથેલીમાં રાખ્યું-૩૨. તે રત્નના તેજથી, દિવસે જેમ જતો હોય તેમ ચાલતો, તે વાણુઓ રાજાના આંગણામાં જઈ પહે--૩૩ ત્યાં જે રોકીદાર બેઠા હતા તે એવો ભય પામીને નાઠા કે આતે કોઈ રાક્ષસ છે, કે ભૂત છે, કે કોણ છે?--૩૪ " ' 'બૂમ પાડતા તે સર્વે શ્રીવિક્રમ પાસે ગયા, ને કહેવા લાગ્યા કે હે સ્વામિન્ ! કેઈ વેતાલ કે કેઈ અગ્નિની મૂર્તિને જ સાક્ષાત્ સાથે રાખનાર એ આવે છે-૩૫ " આવું ઘન અંધકાર વ્યાપી ગયું છે ત્યાં આપના મહેલ આગળ કાઈક, હાથમાં સૂર્યને લઈને જ આ જણાય છે-- 36 એથી અમે ભયભીત થઈ નાઠા ને આપની પાસે આવ્યા, અમે ઓળખી નથી શકતા કે એ તે માણસ છે, દેવ છે, કે રાક્ષસ છે-૩૭ આવું તેમનું બોલવું સાંભળીને કેતુકથકી વિક્રમરાજા હાથમાં તરવાર લઈને આંગણાના બારણા આગળ આવ્યો--૩૮ - રાજાને આવતો જોઈને શ્રીધરે તેને નમસ્કાર કર્યો, અને સૂર્યબિંબ જેવું તેજસ્વી રત્ન તેમના મે આગળ મૂક્યું-૩૯ આવું અદ્ભુત રત્ન જોઈને રાજાને બહુ ચમત્કાર લાગે, એટલે વા- . આને આસન આપી પૂછવા લાગે--૪૦ P.P.AC. Gunratnasuri M.S. Jun Gus Aaradhak Trust