________________ 6i0 ' રિદ્ધિ, વૃદ્ધિ, કીર્તિ, તે થકી, તેમ પ્રભુપ્રસાદથી તથા સ્વજનવૃંદથી યુક્ત, પંચમાં પ્રતિષ્ઠિત એવો તથા પંચાવસ્થાવિમુક્ત, તે હતો--૩૪ * પંચની સાથે જવું, પંચની સાથે રહેવું, પંચસાથે સંગ રાખ, પંચભેગા કશું દુ:ખ નથી-૩પ. સાભાગ્યગુણવાળી તથા રૂપલાવણ્યયુક્ત એવી શ્રીધર ને પત્ની ધનશ્રી નામની હતી–૨૬ ' તે સતી હતી, શાંત હતી, સદાચારવાળી હતી, પાપાચારપરાડુમુખ હતી, યાચકોને સન્મુખ હતી, ને પરવંચનથી વિમુખ હતી-૩૭ ' ' તે જેડાને પ્રથમવયમાં જ ચાર સપુત્ર થયા, તે સુશીલ, સદ્ગણવાળા, સૌમ્ય, શોભન અને સુખપ્રદ હતા–૩૮ પ્રથમ વયમાં જે પુત્ર થાય તે પિતાને સુખ આપનારા થાય છે, ને મોટા થતાં, ભૂમિમાં ઉગેલા કર્ષણની પેઠે, ફલપ્રદ થાય છે-૩૯ વિસે તીસે જેહ નવિ પૂતા, જેઠ આશાઢહિ જે નવિ સૂતા પસિહ માહિં જે નવિ ભૂતા, તેહ નર સૂત ન પૂત ન ભૂતા-૪૦ એકવાર ધન્ય અને બુદ્ધિશાલી એ શીધર વહેવારીએ ગૃહકાર્ય કરીને રાત્રીએ શય્યામાં સુતો--૪૧ સુવાને મહેલ સુધાધવલ હતું, સુગંધમય દીપયુક્ત હતો, અને પલંગ ઉભય પાસાથી યથાર્થે નત ઉનત હેઈ સુકમલ હતો–૪૨ રજાઈ, તલાઈ, નરમ અને સુગંધીમય હતાં, તથા પલંગમાં બે ઉસીક ગાલમસૂરીઆ સમેત આવી રહ્યાં હતાં–૪૩ '' આવા સુખરૂપ પલંગમાં રાત્રીએ, ધર્મશાસ્ત્ર સંભારી, પાંચ નમસ્કાર કરીને, તે સુ-૪૪ - સ્તકકર્મવાળા પુરુષને લઘુચેતના નિદ્રા થાય છે, કૂકર્મવાળાને સારી નિદ્રા થતી નથી--૪૫ P.P.A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust