________________ - 161 એક નિદ્રા સુખાવબોધિની અને બીજી દુબલા, ને જે ઉસ્થાપિત થતાં જાય તે ચલા-૪૬ યાનમાં પણ જે આવે તે નિદ્રા પ્રચલા, તે દિનચિંતિતકાર્યની સમૃદ્ધિ કરી આપનારી છે-૪૭ _સિદ્ધિ, વર્ગ, તિર્યમ્, શુચિ, સૈખ્યપદપ્રદા, સમૃદ્ધિકારી, અને સાતમી બલદા છે-૪૮ બહુ ખાવું, અપથી સંતોષ માને, સુખે નિદ્રા લેવી, છતાં જાગતા રહેવું, સ્વામિભકિત રાખવી, શૂર રાખવું, એ છ ગુણ શ્વાનના લેવા . જેવા છે-૪૯ શ્રીધર વણિત્તમ સુખનિદ્રામાં પડે ત્યાં એના ઘરની દેવી ગૃહમ આવી--પ૦ તેને ભૂમિ ઉપર ખખડાટ થવાથી વાણીઓ જાગે, અને સશંક તથા ભયબ્રાંત થઈને મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગે--૫૦ સુંદર વેષવાળી, રૂપરેખાથકી નિર્દોષભૂષણયુક્ત, રાત્રીપૂર્વના પ્રદેશ જેવી, આ સ્ત્રી કોણ હશે !–પર - આ કોઈ સ્વર્વધ રીસાઇને વર્ગમાંથી આવી હશે! કે મંત્રસાધનમાં તત્પર એવી કોઈ વિદ્યાધરી હશે !-53 ' અથવા વિદ્વિગ્ન એવી કોઈ પાતાલકન્યા આવી પડી હશે! કે કંટકથી ઉદ્વિગ્ન એવી સાક્ષાત પડ્યા અત્ર આવી હશે–૫૪ અથવા ઋષિશાપથી શાપિત સતી અરુંધતી હશે! અહો ! મારા ભાષ્યને વિસ્તાર એકાએક આ શું થયે !-55 કહ્યું છે કે શું આ તારણ્યવૃક્ષની મંજરી છે, કંદર્પસંજીવની છે, લાવણ્યના ભંડારની ભૂમિ છે, સંપૂર્ણ ચંદ્રાવલિ છે, નારી છે, કિન્નરી છે, અમરવધુ છે, વિદ્યાધરી છે, કે અધિદેવતા છે, કોણે, કેવાં ઉપકરણથી, કે પ્રકારે, શા માટે, આનું નિર્માણ કર્યું છે !- 6 21 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust