________________ , 159 ચક્રધર તે પણ ચક્કી, અને તલ પીલનાર પણ ચક્કી, ધર્મરાજ તે યમ પણ ખરો ને જિનેશ્વરનું પણ તે જ નામ-૨૪ માટે હે ભેજરાજા! નામથી તે પૃથ્વી ઉપર ઘણાએ પડ્યા છે, પણ ખરે ભાગ્યવાનું તે શ્રીવિક્રમ વિના બીજે થે નથી–૨૫ . ઔદીચ, વૈર્ય, ગાંભીર્ય, દક્ષતા, દાક્ષિણ્ય, એ આદિ ગુણ થકી તમે જે શ્રીવિક્રમની બરાબર થાઓ તે સિંહાસને બેસે–૨૬ આવું સાંભળીને ભેજરાજાએ જ્યષાને કહ્યું કે તેમનું ગાંભીર્ય કેવુંક સંભળાય છે?—૨૭ તે ઉપરથી જયઘોષાએ કહ્યું કે હું યથાર્થ અને અમૃતતુલ્ય વૃત્તાન્ત કહેવા માંડું છું તે.લક્ષપૂર્વક સાંભળો-૨૮ સામાન્ય મણિ રાજાએ લીધેલા, તે પછી કોઈ વાણીઆએ ઉત્તમ રત્ન આપ્યું તે વાણીઆને પૂછયું કે કેટલાં છે? વાણીએ કહ્યું કે દશ છે, ને તેનું મૂલ્ય દશ કોટિ છે. ત્યારે રાજાએ તેને તુરત દશ કોટિ સુવર્ણ ૫હોચાડી દીધા અને વાણીઓ ચોથે દિવસ રત્ન લેઈ આવવાનું કહી ને. ગયે. સત્વર પિતાના ગામમાંથી રત્ન લઈને આવ્યો પણ નદીએ પૂર હતું એટલે ત્યાં તરવાના મૂલ્યરૂપે ચાર રત્ન આપ્યાં ને જે રહ્યાં તે રાજા આગળ જઈ વાયદા પ્રમાણે મૂકી બાકીના સુવર્ણ પાછા આપવા કહ્યું, પણ રાજાએ સુવર્ણ અને રત્ન બધું તેને આપ્યું એમ કહી ને કે તેં વચન પાળ્યું એજ તારી મહત્તા છે.-૨૯-૩૦ અવંતિપુરીમાં વિક્રમાકે નરેશ્વર જે સર્વાત્મા અને સહસ્ત્રકિરણથી અધિક હતો તે રાજ્ય કરતા હત-૩૧ ત્યાં શ્રીધર નામને શીરક નિવાસી એક વેહેવારીઓ હતા, જે ધનવાન્, ધર્મનિષ્ઠ, વિવેકવાળ, વિનયી, અને નયી, હત-૩ર આ પંચમાં પ્રતિષ્ઠા પામેલે, પંચાચાર પલનારો, પંચેદ્રિયને જતા, અને પિતાની લક્ષ્મીનું દાન કરનાર એ તે વહેવારીઓ હત-૩૩ :) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust