________________ - 164 ધનહીન માણસ સર્વત્ર મુવા જેવો ગણાય છે, પણ જે દરિયરૂપી દાવાનલમાં પડ્યો છે. તે તે મુવા કરતાં પણ અધિક જાણવો–૮૦. હે મિત્ર! જેરા ઉઠ, ને એક ક્ષણભર આ અતિ દુર્ઘટ એ દારિથને બેજ ઉચકી રાખ કે મરણથી પ્રાપ્ત થતું જે સુખ તને પ્રાપ્ત થયું છે તેને ઉપભેગ હું પણ લગાર વાર કરી લેવું–કઈ ધનરહિત પુરુષે સ્મશાનમાં જઈ એક મુડદાને આ પ્રમાણે કહ્યું, પરંતુ દારિશ્વકરતાં મરણ ઉત્તમોત્તમ છે એમ જાણીને પેલા મુડદાએ તે માનજ ધારણ કરી રાખ્યું-૮૧. * પુત્ર કદાપિ કુપુત્ર થાય પણ માતા કુમાતા થતી નથી, એમ વિચારીને શ્રીધર લમીને પગે પડ્યો-૮૨. - બહુ દીન વચન બોલીને કહેવા લાગ્યો કે હે માતા કૃપા કરો, ભૂમિએ લાગેલા પગનું અવલંબન તે ભૂમિ છે-૮૩. ' તમે મને તજી જશે ત્યારે હું અધમ અને હીસાબ વગરને થઈ જઈશ, ને દારિદુઃખાભિભૂત ઘરમાં હું શું કરીશ!–૮૪. તે માટે હે માતા ! મારા જીવતા સુધી આ ઘરમાં વાસ વસો કે મારા મુવા પછી જાઓ તો લેક એમ તો કહે કે જે ભાગ્યશાલી હતો તેની સાથે લક્ષ્મી ગઈ–૮૫. * ત્યારે લક્ષ્મીએ કહ્યું હે ભદ્ર! તારા ઘરમાં હવે મારાથી રહેવાય તેમ . નથી, પાણી સૂકાઈ જાય એટલે માછલાં મરી જ જાય–૮. * એજ પ્રકારે જયારે પુણ્યને ક્ષય થાય છે ત્યારે ગમે તેટલું રક્ષણ A કરે તે પણ લક્ષ્મી રહેતી નથી, એનું આવવું જવું તે ટાઢ તડકો વર સાદ તેના જેવું નિયત છે–૮૭ '. આ લક્ષ્મીનો નિશ્ચય જાણીને શ્રીધરે કહ્યું કે હે માતા! એમ હોય તે પણ સાત દિવસ સુધી તે મારા ઉપર કૃપા કરે–૮૮. તે વાત સ્વીકારીને લક્ષ્મી ગગનમાર્ગ પિતાને સ્થાને ગઈ, અને શ્રીધર પણ ચિંતા સમુદ્રમાં મગ્ન થઈ શય્યામાં લેટવા લાગે–૮૯. . - પ્રભાત થયું ત્યારે પુત્ર પિતાને નમન કરવા આવ્યા, ને પુત્રને સાથે લેઈપિતાની પ્રિયા પણ ત્યાં આવી–૯૧. P.P. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust