________________ 165 શ્રીધરે લક્ષ્મીના જવાની વાર્તા કહી, ને સાત દિવસ રહેવાની કબુલત પણ તેમને સમજાવી-૯૨. . . . આપણા ઘરમાંથી સાત દિવસ પછી તે અવશ્ય લક્ષ્મી જતી રહેશે, માટે આપણે આપણે હાથેજ દીન, અર્થ, તથા સ્વજનને આપી દઈએ તે સારૂ–૯૨. પિતાનું આવું પરમ અમૃતતુલ્ય વચન સર્વેએ સ્વીકાર્યું ને કહ્યું કે આપ પૂજ્ય જે કહે તે અમારે માથા ઉપર છે-૯૩ પોતાના પુત્રો પાસે દેશાવરમાં જે લક્ષ્મી હતી તે શ્રીધરે પત્ર લખી લખી ને ધર્મસ્થાનાદિકમાં અપાવી દીધી–૯૪. - ઘર આગળ પિતાના ધર્મના લેકને ઉત્તમ સત્કાર કર્યો, ને પછી પિતાને જ્ઞાતિવર્ગ, સંધ ઈત્યાદિની પૂજા અર્ચા કરી-૯૫. ચિત્ય બંધાવવામાં, જીણીદ્ધાર કરવામાં, પ્રતિમાદિને વિષે, તેમ દયા પાત્ર એવાં જન તેમ જંતુમાત્રને, તેણે સર્વ દ્રવ્ય આપી દીધું-૯૬ - ઘરને સારમાત્ર, અલંકારાદિ, ઘર, ધાન્ય, ધન, કાણ, રૂપું, તાંબુ, ઘડા, વાસણ, સર્વને વ્યય કરી નાખે–૮૭ બીજાં પણ જે જે નવીન વસ્ત્રાદિ તે સર્વ આપી દીધાં, એમ છેવટ ઘરમાંથી જવા જેવું કાંઈ રાખ્યું નહિ-૯૮. સુવર્ણ ન રહ્યું, રસી રહ્યો, વસ્ત્ર ન રહ્યું, વસ્તુ ન રહી, ધૃત,તૈલ, અન્ન, કશું માં મૂકવાનું ન રહ્યું–૯૯. ધનવજિત થઈ નિશ્ચિત થઈને તે રાત્રીએ સૂતે, અને નિર્ભય હેઈ, 'બારણાં પણ બંધ કર્યા વિના પો–૧૦૦. ઉત્તમ વાણીઓ શ્રીધર કઈક ઉંઘવા લાગે તેવામાં એના ભાગ્યની સાંકળે બાંધેલી શ્રીલક્ષ્મીદેવી આવી–૧૦૧. તેને દેખીને વાણીઓ જાગે, પણ જાઠે જૂઠું ઉંઘવાનું મિષ કરીને પડ્યો, અને ખુબ નસકોરાં બોલાવવા લાગે, એમ વિચારીને કે હવે જશે તે મારું શું લેઈ જનારી છે–૨, ' . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust