________________ - - | મારી સ્ત્રીથી જ સંતુષ્ટ એ હું તેના આગળ એ શા માટે આવી હશે? પરસ્ત્રી, વિધવા, વેશ્યા, એટલાં મારે મન માતા, ભગિની, ને સુતા જેવાં છે–પ૭ કહ્યું છે કે . સીહડ શશિર વારમુ જે વછઈ પરમારિ, - કુલ કુલંછણ કલહ ખાઉ લહૂ યજ્ઞણ સંસારિ–૫૮ કઈ દેવી, વ્યંતરી, સિદ્ધા, કે ઉત્તમ ગોત્રાધિષ્ઠાત્રી, એવી કંઈક , આ હેવી જોઈએ, મનવાંછિતને આપનારી એ માનુષી તે નથી–૫૯ એનાં ચક્ષુ ઉન્મેષવિહીન છે, એના પગ પૃથ્વીથી અધર છે, માટે સિદ્ધાંતોક્ત રીતિપ્રમાણે જરૂર એ કોઈ મહાદેવી છે, ને મને કાંઈક કેહેવા આવેલી છે–૬૦ અણપિસ નયણ મકણજ સાહણા પુફફદામ અમલાણ, પરિંગુલેણ ભૂમિ નવનિંતિ જિણાવિંતિ-૬૧ નક્કી આ દેવાંગના છે, એમ નિશ્ચય કરી ઝટ ઉઠ, અને એક સેનાને બાજોઠ લાવીને તેમના આસન માટે મૂ–૬૨ - હે માતા ! મારા ઉપર કૃપા કરે ને આ આસને બીરાજો, એમ કહેતે કહેતે શ્રીધર ઝટ લઈને તેમને પગે પડ–૬૩ આપ ક્યાંથી પધાર્યા? શા કારણથી પધારવું થયું છે? તે મને કહેવાની કૃપા કરે એમ નમસ્કારપૂર્વક વાણુઆએ વિનવું-૬૪ તેણે કહ્યું હે વત્સ! મારા આગમનનું કારણ એ છે કે હું તારા ગોત્રની લક્ષ્મી છું, નામ તેમ ગુણ સર્વથી તારા કુલની રક્ષક છું- 65 તારું પુણ્ય હતું ત્યાં સુધી હું તારા ઘરમાં સ્થિર થઈને રહી, હવે તારા પૂર્વપુણ્યને ક્ષય થાય છે માટે હું જાઉં છું તે વાત તને કેહેવા આ - - - - - - - - - - - - ગમે તેના પણ ઘરને આંગણે એક દિવસ પણ રહિએ તે તે ઘરના ધણીને પૂછયા વિના ત્યાંથી જવાય કેમ!--૭૭ P.P. Ac. Gunratnastri M.S. Jun Gun Aaradhak Trust