________________ - 149 અનુસરી બધે ફરીને દૂતે પાછા આવ્યા, ને સર્વે કરમાયલે મેઢે તથા આંસુભરી આંખે કહેવા લાગ્યા કે કુમાર તો કહીં જણાતા નથી–૪૫-૪૬-૪૭ કશું જણાતું નથી કે કયાં ગયા! કોઈ વાઘ કે સિંહ ખાઈ ગયે! કોઈ ધરામાં પડયા! કે નદીમાં તણાઈ ગયા–૪૮ કે કોઇ વિદ્યાધર, ભૂત, વ્યંતર હરી ગયો ! કે કોઈ પિશાચ કુમારને ભક્ષ કરી ગયાં!–૪૮ આખું ગામ અમે ફર્યા, ઘરે ઘર, ને ખુણે ખુણા જોયા, પણ કુમાર કહીં જડતા નથી–૫૦ . . ' રાજાએ બધા ગામમાં નેબત કરાવી અને વિદ્યાવિશારદ એવા અને ગજ્ઞાનવાળા સર્વને ભેગા કરી નિર્ણય કરાવ્યો-૫૧ લાભ, અલાભ, સુખ, દુ:ખ, જીવિત, મરણ, જય, પરાજય એ બધું અજ્ઞાત જ્ઞાન છે–પર તેમણે કહ્યું કે હે સ્વામિન્! આપનો પુત્ર શુક્રવારે શુક્રની રાશિમાં ", ગયો છે તે ધ્રુવ પાછો આવશે–૫૩ રોહિણીથી આદિ લેઇને ચાર ચાર નક્ષત્રના પ્રત્યેકને આ ચાર સંજ્ઞા અનુક્રમે જાણવીઃ અંધદૃ, કેકરાક્ષ, ચિપટાક્ષ અને દિવ્યદૃક–૫૪ અંધનક્ષત્રમાં ન્યસ્ત, નષ્ટ, કૃત, એવું જે ધન તે પારકાને જડે છે, ચિપટમાં તેમ થયેલું હોય તેની ખબર મળે છે, ને દિવ્યમાં તેમ થયેલાની તે ખબર પણ મળતી નથી–૫૫ અંધમાં પૂર્વ દિશાએ, કેકરમાં દક્ષિણે, ચિપટમાં પશ્ચિમે, ને દિવ્યમાં ઉત્તરે, ગયું જાણવું-૫૬ , પ્રયુક્ત, વિનષ્ટ, નિક્ષિત, એ આદિ મિશ્ર. કે ધ્રુવ, કે દાણમાં થયું તો પુનઃ મળવાનું નહિ–પ૭ અકાઈ છરા નચ બાલા બાર ચેવતહતણાં ઘેરાઠાણા હતવિચલઈ, કાણુવલ આનંતિ પુણાહિજિહિ ગય પણ પછા ન વસંતિ–૫૮ લગ્ન દ્વિસ્વભાવ હોય, ચંદ્રમા દ્વિસ્થ હોય, લગ્નાધીશ પાંચ, બે કે દશમે હોય, તે ભવ્યફલ થાય–૫૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust