________________ 148 પછી તેમને બ્રાહ્મણે રસ્તો બતાવે, ને રાજાને પિતાનું સૈન્ય પણ આવી મળ્યું -34 - રાજા મહામહોત્સવસમેત પિતાના પુરમાં પેઠે, અને જેમ પુનર્જ ન્મ થયે હેય તેમ લેકેએ રાજ્યાભિષેક કર્યો--૩૫ " દેવદત્ત બ્રાહ્મણને રાજાએ પાંચસો ગામ, દશકોટિ સુવર્ણ, અને દશ હજાર ઘોડા આપ્યા--૩૬ તેમજ વસ્ત્ર, આભરણ, રત્ન, રથ ઈત્યાદિ બહુ બહુ વસ્તુ આપીને રાજાએ તેને નસરકાર ક–૩૭ અહો ! આ જન્મમાં તે હું તમારા ઉપકારના ત્રણથી છુટું તેમ નથી, તમે મને પ્રાણદાન કરીને ખરીદી લેઈ તમારી મારા ઉપર મહોર કરી છે–૩૮ રાજા સભામાં બેઠે બેઠે હમેશાં એમ કહેતો કે, આ બ્રાહ્મણને અનુણી થવા હું મારે જીવ સુદ્ધાંત પણ આપું-૩૯ દેવદત્તે આવું સાંભળી મનમાં વિચાર કર્યો કે, આ રાજા જે વાત હમેશાં કહ્યાં કરે છે, તે સાચી કે ખેટી?–૪૦ હદયે દુષ્ટ પણ મોઢે મીઠા એવા અન્ય સ્ત્રના જેવા લેક, હે રાજન ! ઘણું હૈય છે, અને શેલડી જેવા તો ઘણું થોડાજ હોય છે-૪૧ બાહ્યાકામાં મધુરતાયુક્ત સતે અંતઃકષાય એવા હે સહકારવિટપ બહિર લેકમાં તું ક્ષિત છે તે ગ્યજ છે-૪ર * આ રાજાનું કૃતકત્વ, અને ઉપકાર કરનારને ઉપકાર કરવાપણું, જે કહેવાય છે તે ખરૂં છે કે ખોટું, એ પણ જણાશે–૪૩ . એમ ધારીને પરીક્ષા કરવા સારૂ બ્રાહ્મણે એક વાર રાજાના પુત્ર વીરસેનને લાવીને એકાગ્રહમાં છુપાવ્ય-૪૪ - વિક્રમભૂપાલે ચોતરફ દુત મોકલ્યા ને આજ્ઞા કરી કે નદી, વન, ગુફા, ગામ, નગર, પર્વત, સર્વે રાજધાની, જોઇ આવે છે. આજ્ઞાને * * * *કા P.P. Ac. Gynratnasuri M.S. Jun Gun Aaradhak 'Trust