________________ 156 - આવું તેમનું વચન સાંભળીને રાજાએ કહ્યું કે અહો લેકે ! આના આ પ્રસંગથી હું આજ અનૃણી થઈશ--૨૭ મેં આંખુ જગત ગણદોષવજત કર્યું, ને આ બ્રાહ્મણ પણ મને એના ત્રણમાંથી આજ મુક્ત કરશે-૨૮ આ વિપ્રરાજે મને વનમાં જીવ આપે છે, એટલે મારું રાજય, મારૂં ઘર, મારૂં વિત્ત બધું એનું જ છે-૨૯ આમ બેલીને વિક્રમરાજાએ તેને ભૂષણ વસ આપી અને પાલખીમાં બેસારી ઘેર મોકલી દીધે--૩૦ પ્રભાતસમયે તે બ્રાહ્મણ વીરસેનને લઈને આવ્યો, તે જોઈ ને લેકે મહા આશ્ચર્યમાં પડયા--૧૧ સર્વે લોકોએ વિક્રમની સભામાં જઈને વિનતિ કરી કે હે ભૂપાલ! આ તમારે સવભરણભૂષિત પુત્ર ર-૩૨ રાજાએ કહ્યું કે તમારા જેવા ઉપકારીને મેં આ અપકાર કરે ધા! હે ! મારા જે કઈ થયે નહિ હોય કે થશે નહિ!-33 , - આ પૃથ્વી તે બેજ જણથી ધારણ થઈ રહી છે, ને પૃથ્વીએ પણ બેજ જણને ધારણ કર્યા છે.--એક તે પરોપકાર કરનાર, અને બીજો પરોપકારને જાણનાર--૩૪ દેવદત્તે નૃપને કહ્યું કે મેં મહારાજ ! આપના સત્ત્વની પરીક્ષા કરી, આપ ચિરંજીવ, ચિર આનંદ પામે, ને ચંદ્ર સૂર્ય તપે ત્યાં સુધી વિજથી થાઓ-૩૫ * આટલી વાત કહીને ભેજરાજાને અપરાજિતાએ કહ્યું કે હે રાજા! શ્રી વિક્રમાદિત્યની કૃતજ્ઞતા આવા પ્રકારની હતી-૩૬ માટે હે પિત્તમ! તમારામાં પણ કદાપિ એવું સામર્થ્ય હોય તે આ રમ્ય સિંહાસને બેસે-૩૭ , આવું અપરાજિતાનું યથાર્થ વચન સાંભળીને, ભેજરાજા તુરત P.P. Ac. Gun'atnasuri M.S. Jun Gun Aaradhak Trust