________________ 155 * ત્યાં તે નીચે મેઢે ઉભે, ને તેને વિક્રમે પૂછયું કે તું સત્ય કહે મારા પુત્રનું તે શું કર્યું ?--18 - પૂજતે ધૃજતે તેણે કહ્યું ભૂપ! મેં પાપ કર્યું, ને લેભથી ચિત્ત વશ ન રહ્યું એટલે તમારા પુત્રને હો-૧૯ તે કહ્યું છે, મહા અગમ્ય ભૂમિમાં રખડે છે, વિકટ દેશાંતરમાં જાય છે, ગહન સમુદ્રને ખેડે છે, મહા ફ્લેષકારી કૃષિ કરે છે, ગજઘટાના સંઘ- દૃથી જેની પાસે પણ ન જઈ શકાય એવા કૃપણની સેવા કરે છે, અને આંધળા થઈ ગયેલા નીચ મતને પણ ભેટે છે, એ બધું લાભનું પરાક્રમ છે-૨૦ વિષદ્રુમનું મૂલ છે, સુકૃતસમુદ્રને કુભવ મુનિ છે, ક્રોધાગ્નિની અરણિ છે, પ્રતાપર્યનો મેઘ છે, ક્રીડાસાને કલિ છે, વિવેકચંદ્રને રાહુ છે, આપત્તિની નદી છે, કીર્તિલતાને ખાનાર ઉંટે છે, એવો જે લેભા તે સર્વને પરાભવ કરે છે.-૨૧ ' મિત્રદ્રહનું પાપ હે સ્વામી! મને લાગ્યું છે, ને ઉગ્ર પુણ્ય પાપનું ફલ અત્રજ મળે છે.-૨૨ માટે આપ એમ કરે કે મારા જેવા પાપાત્માનો વધ થાય, હું તે મારા પાપે કરીનેજ આપના સેવકેટથી બંધાયેલ છું-૨૩ , ત્યારે રાજાએ સભામાં પૂછયું કે આનું શું કરવું? તો વિદ્વાનોએ કહ્યું કે બ્રાહ્મણ, સ્ત્રી, ગાય, ને તાપસ, એટલાં તો અવધ્ય છે.-૨૪ કલાઈ ઉની કરીને એના કાનમાં રેડો, કે એમ થવાથી એને કોઈ ભાગ્ય ન ગણે-- 25 અથવા આ અધમ વાડવને સંગમારે કરે, પાંડવોએ પણ યુદ્ધમાં . દ્રોણાચાર્ય, કૃપાચાર્યને હણ્યા નથી–૨૬ 1. અગત્ય. 2. સંગમાર એ પદ ગામ એમ પણ કાઢી શકાય તેવું છે, પણ એને અર્થ બેસતા નથી, તેમ કોઈ પરિભાષા પણ જાણવામાં નથી. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust