________________ 153 રાજએ તે ચેરને પૂછયું કે, તું મારા આગળ સત્ય કહે કે પૃથ્વી ઉપર રખડતાં તે ભારે પુત્ર કહીં પણ દીઠે?--૯૪. તેણે કહયું કે હે જગદીશ્વર જે મને અભય આપો તે હું સત્ય વાત કહું-૯૫. રાજાએ વચન આપ્યું એટલે તેણે સત્ય કહ્યું કેમકે મરણોતે કે ભય પ્રાપ્ત થાય ત્યારે માણસે શું નથી કરતાં-૮૬. કેમકે આપત્તિ માટે ધન સાચવવું, સ્ત્રીને ધન આપીને પણ રક્ષવી, પણ આત્માને તો સ્ત્રી ધન સર્વ આપીને પણ ઉગારે–૮૭. હે સ્વામી શ્રી વિક્રમાદિત્ય! હું થાળે પા અહીં આવ્યું અને બહુ ભુખ્યો હતો તેથી દેવદત્ત બ્રાહ્મણને ઘેર ગયે--૯૮. તેણે મને દીન અને સુધાર્ત જોઈને સારૂ ભેજન આપ્યું ને કહ્યું કે હું તને એક સારૂ વસ્ત્ર આપું પણ તું મારું એક કામ કર કે જલદીથી આ આભૂષણ બજારમાં વેચીને મૂલ્ય મને આણી આપ--૯૯-૨૦૦. તેણે જે મૂલ્ય મને કહ્યું હતું તે મેં વાણીઆને કહ્યું પણ કોઈએ મારા હાથમાંથી આભૂષણ લીધાં નહિ--. એવામાં રક્ષકોએ આવીને મને આપની આજ્ઞાથી પકડ, ને આ પની આગળ આયે, હવે જે વેગ હેય તે આપ કરો--૨, આવી આશ્ચર્યકારક અને અભુત વાત તેને મોઢેથી સાંભળીને રાજાને વિચાર થે કે આ વાત યુકિતવાળી નથી ને ખોટી હોય એમ લાગે છે-૩, હો ઉસૂપ ગાહી માપક્ષીયન દિઠ પચ્ચખ પચખેણ વિદિરે જુતં જીત્ત વયારેહિ-૪ રાજાએ વિદ્વાનોની આગળ કહ્યું કે આ વાત જે સત્ય હોય તે તે જલમાંથી અગ્નિ પેદા થાય, ને અગ્નિમાંથી જલ થાય–પ. 20 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust