________________ '૧૫ર એવામાં ત્યાં કેટલાક રાજપુરુષો ફરતા ફરતા આવ્યા ને તેમણે પરસ્પર વાત કરતું લેકનું ટોળું દીઠું-૮૩. ચંદ્રકલા બુરમુઠી ચેરી રમીયા ઈછાન્ન પાવાઈ સુવિગો વિજજ તો તીયદિણે પાયડા કુંતિ-૮૪. એ ઉપરથી તેમણે સર્વને હાકી કાઢયા ને કહેવા લાગ્યા કે આની પાસે શું છે ? આની પાસે કાંઈ છે ? અહે ! આનું મેટું કેમ કરમાયું ?-85. આવું થયું એટલે વાણી પરસ્પર તાલીઓ આપીને કહેવા લાગ્યા કે અમે કાંઈ જાણતા નથી, એને અમે આ મૂકી દીધે; એને તપાસી જુઓ-૮૬. એ અમારો સગો નથી, અમારે ને એને બોલવાનો વ્યવહાર નથી, સેવક નથી, કાગળ પત્ર લેઈ જનાર નથી, અમારો પાશવાન નથી, કે અમારે એનું ઓળખાણ નથી–૮૭. * એનું સ્થાન, ગૃહ, વિત્ત, કુલ, જાતિ, નામ, અમે કાંઈ જાણતા નથી, ને એ કયાંથી આવ્યું કે કયાં જાય છે તે પણ જાણતા નથી–૮૮. આવું સાંભળીને પેલા પારકી પીડાની દરકાર ન કરનારા ને ક્રૂર એવા રક્ષકોએ તેને દૃઢ બંધનથી બાંધ્યો-૮૯. ચિરાચિહ્ય કાવીય દંડીય ધૂયાયતહ પાહુણયા વેસાભૂય નરિદા પરસ્ત્રી પીડ ન જાણુતિ-૯૦. , વિરસેનની નામવાળું, પુત્રાભરણ દેખીને, પિલા પુરૂષને તે વિક્રમરાજાની પાસે, ચેરની પેઠે લેઈ ગયા–૯૧. રક્ષકોએ કહ્યું કે, હે રવામિ! અમે આ પાપીને આભરણસમેત આપના આગળ રજુ કર્યો છે--૯૨. કુમારના જવા વગેરેની જે વાત હોય તે એને યથાર્થ પૂછો, ને આ આભૂષણ ક્યાંથી આણ્યાં કોણે આપ્યાં તે પણ પૂછ--૯૩. P.P. Ac. Gunratnasuri is. Jun Gun Aaradhak Trust