________________ | 142 , ત્યારે તેની પ્રિયાએ કહ્યું સ્વામિન્ તમે પણ આમ છો શાને ? જે બાલક છે કે સ્ત્રી છે કે અનાથ છે તેમને રવાનું છે–૬૧ - પુરુષે તે પૈરુષાકાર છે, શેકવર્જિત છે, ને એવા હેઈ દેવને પણ વશ કરે તેવા પૃથ્વી ઉપર પેદા થાય છે–દર - જે વાત પરાક્રમથી સાધ્ય નથી તે વાત ઉપાયે કરીને ઘડવી જોઈએ, માટે તે ઉપાય કરે કે જેથી આપણને પુત્રની પ્રાપ્તિ થાય-૬૩ દશરથે ભૂપાલે ગુરુનું આરાધન કર્યું તેથી પૃથ્વીના ભૂષણરૂપ રામાદિ ચાર પુત્ર પ્રાપ્ત થયા-૬૪ શ્રી અનાદિ દેવે ધારિણીને વિનસંચય હરિ તેને મુક્તિસ્થ એવા જંબુ સ્વામી પુત્રરૂપે આપ્યા–૬૫ - શ્રી હરિણમેષીએ સુસાના અંતરાય હરિ બત્રીશ પુત્ર થાય તેવી ગુટિકા તેને આપી–૬૬ ઇલાતીને ગોત્રજ ઇલાતી પુત્ર નામે પુત્ર આવે તેમજ ચિલાતીપુત્ર ને પ્રભવ પણ ભગવતપ્રપૂજનથી થ–૬૭ કર્મને ઉપક્રમ ઉભયે ફલે છે, ને ભાગ્ય તેમતે સાથે મિશ્ર જે અભાગ્ય તે અંતરાય રૂપ થાય છે–૬૮ માટે એવું કાંઈ આરાધન કરે કે જેનાથી પવિત્ર પ્રભાવાળો, નયનને આનંદ આપનાર અને વંશ નાયક એવો પુત્ર પ્રાપ્ત થાય-૬૯ ભૂધરે પ્રિયાપ્રતિ ડાકમાં કહ્યું કે ઉપક્રમ કરવાથી ઘર, કર્ષણ, * પૃથ્વી ને ધન, બધું નવું પેદા થાય–૭૦ ગુરુસેવાથી, વિદ્યાથી, દેવપ્રસાદથી, તેમ મહાપુથી યશ તેમ પુત્ર ઉભય પ્રાપ્ત થાય, બાકી થાય નહિ–૭૧ કુંતાને પાંચ ભોગવી ને તેની વૈહું પણ તેવી જ મળી છતાં તે સતી કહેવાઈ એમ યશ તો પુણ્યથી મળે છે–૭૨ રાવણે સીતા હરી પણ રામે તે તાટકાને હણી છતાં રામ ધમ ને * રાવણ પાપી એમ યશ તે પુણ્યથી મળે છે–૭૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust