________________ - 141 - હે વિદુષીઓમાં શ્રેષ્ઠ ! મને કહે કે તમારી આજ્ઞા કોણે લેપી? શું મેં મન કર્મ વાણીથી કાંઈ હેક્શદરિ ! તારે અપરાધ કય! 47 - કે તને કાંઈ રેગનું દુ:ખ અકસ્માત્ થયું, કે ન સાંભળી શકાય એવી તમારાં પિતાબ્રિાતા કોઈની વાત સાંભળી ? --48 અથવા ચાકર દાસી કેઈએ તારી આજ્ઞા ન પાળી ? કે કઈ ભૂત વળગ્યું ? કે કોઈની તને નજર લાગી ? --49 હે પ્રાણેશ્વરિ! સુનયને! પ્રાણદે! પ્રાણવલ્લભે! શેભને! સુંદરિ! જીવદે! જીવિતેશ્વરિ! વિનોદ કરાવનારાં વચન બેલ, ને આવું વિહલે રુદન તજ, અને તારા હાસ્યરૂપી સૂર્યથી મારા મનરૂપી કમલને ખીલવ-૫૦-૫૧ ' ભૂધરે આ પ્રમાણે કહ્યું ત્યારે તેની પત્ની બોલી કે, હે સ્વામી! મારી આજ્ઞા કેઈએ લેપી નથી, મારા પીઅરમાં કાંઈ અશુભ નથી, મારા શરીરને કાંઈ રોગ નથી, તેમ મને કોઈભૂત પ્રેત પિશાચ કાંઈ વળગ્યું નથી, મને તે માત્ર પુત્ર નથી એજ મને વ્યાધિ છે--પર-પ૩ * ભૂધરે કહ્યું કે હા પ્રિયે! મને પણ એ દુઃખ તે છે, કેમ કે જે અપુત્ર છે તેને કદાપિ સ્વર્ગ પ્રાપ્તિનથી--૫૪ | મેઘહીન દેશ નિર્મુલ થાય છે, પૂત્રહીન કુલનિર્મલ થાય છે, વસ્રહીન રૂ૫ લજામણું થાય છે, ને નાયક વિનાનું સૈન્ય મરાય છે-૫૫ - પિતાને ! નામના નરકમાંથી સુત તારે છે, માટે સર્વ વિધામાં નિપુણ એવા પૂર્વ મુનિઓએ તેને પુત્ર કહ્યો છે--૫૬ ભાંડું ભરીઉં દૂખડે જે પણ ફ િવિજેતા લયહલી કડ્યાતણ જઈ ઉઅટ નહિ હૃતિ-પ૭ વહ કલક તું બાલઉં ઠારઈ દુનિ વિઠામ અમીય તણી પરિ આંખડી હીઉ ધાવઈ હામ–૫૮ પછી ભૂધર પણ હૃદયમાં દુઃખની પીડા ન વેઠાવાથી લંબે સાદે રવાલાગ્યો કે અરેરે! મારા કુલને અંત આવશે! -60 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust