________________ 145 તેજ ખરા તારનારા નીવડે છે, ને નદીના પૂરમાં પડી શકે છે કે જે તરવાનું બરાબર જાણતા હોય છે-૯૯ પિતાની ભક્તિવાળા, માતાનું વચન પાળનારા, ને કુલાચારમાં નિરત, તેજ પુત્ર જાણવા, બીજાતો કરમીઆ સમજવા--૧૦૦ - એમ સમજીને ત્રણે કાલે માતાપિતાનું પૂજન તે કરતો, તથા સંધ્યાતર્પણ જપ અગ્નિહોત્રાદિ પણ સાચવત-૧ પિતાને પૂછીને ઘરમાં પણ સર્વ કાર્ય પોતે ઉઠાવતો હતો-પુત્ર, શિષ્ય. અને સારા સેવક તે પોતાની મેળેજ કાર્ય ઉઠાવી લે છે-૨ યવનવાળા, શુભાશુભ સમજનારા, એવા પુત્રોને પિતાની લક્ષ્મીને ઉપભેગ કરે ગ્ય લાગતો નથી.-૩ પિયર વિત્તરૂ દિવડઈ વિષર કે ન કરાઈ સઇ વિઠત્તરૂ સઈ હવઈ વિરલા જણણિ જણેઈ–૪ ', પછી ભૂધરે મનમાં વિચાર કર્યો કે આ મારો પ્રિય પુત્ર ઘરનો ભાર ઝીલે તે થે-૫ એટલે હવે હું મારે પુણ્યકાર્ય કરીશ, કેમ કે વૃધ્ધપણું આવ્યું ત્યારે ધર્મસંચય કરવો ઘટે.-૬ ' પ્રથમ વયમાં વિદ્યા ન મેળવી, દ્વિતીયમાં ધન ન સંપાડયું, તૃતીયમાં ઘર્મ ન પ્રાપ્ત કર્યો તો તે મનુષ્ય જન્મીને શું કરી ગયો? - 7 બાલપણે જે વિદ્યા ભણ્યા છે, તે વનમાં વિષયભોગમાં પડી, વૃદ્ધાવસ્થામાં સાધુત્વ ગૃહી યેગથી શરીર તજે છે.-૮ જઈ પૂગી પંચાસ 0 0 0 -9 વિનમાં તો વિદ્વાને પણ કામવશ થાય છે, પણ કેટલાક એવા મૂર્ણ છે કે જેમને વૃધ્ધપણમાં પણ તે ભાવ જ નથી–૧૦ ચેલીણા કામ કહા કાકા લે ઘેર ચંક વયસ, માયંગ કૂઅતિ વારણાયસીસે સુમવીયા વિહરા–૧૧ 1. આ સ્લાક મૂલમ આટલેજ આપેલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust