________________ e 136 : * સ્ત્રીરત્ન, અશ્વરત્ન, સમુદ્રમેખલાવાળી પૃથ્વી, બહુ મૂલ્યવાળાં રત્ન, એ બધું રાજાને ઘેરજ શેભે–૭૦ લેક્તિ પણ છે કે ભિક્ષુકને ઘેર રત્ન હોય નહિ, કૂતરાના પેટમાં દૂધપાક રહે નહિ-૭૧ બ્રાહ્મણકુંડ નામના ગામમાં વિષભ નામને બ્રાહ્મણ હતો, તેની ઉત્તમ પ્રિયા દેવને આનંદ આપનારી રત્નપરા નામની હતી-૭૨ તેની કૂખે કર્મયોગથી શ્રી વીર પેદા થયા, પણ ભિક્ષુકના કુલમાં અવતાર સારો નહિ એમ જાણી હરિણમેષીએ ઈંદ્રની આજ્ઞાથી સલાની સતકુક્ષિમાં તે ગર્ભને મૂળે, જે ઉપરથી હે રાજન એમ કહેવાય છે કે ભિક્ષુકના ઘરમાં રત્ન ને શેભે–૩–૭૪ કાગ કઠે કિં કરઈ માકડ નાલીઅરેહિ કિવિણ સંપત્તિ કિંકરઈ મુણિવર બહુ અહિં–૭૫ ' એવું બ્રાહ્મણનું કહેવું સાંભળીને, તથા કુટુંબકલહની વાત જાણીને - રાજાએ રત્ન તેને આપી દીધાં-૭૬ - બ્રાહ્મણ બહુ ખુશી થતો ઘેર આવ્યું, અને તેણે પ્રત્યેકને પિતાના - મન ગમતું એકેક રત્ન આપ્યું–૭૭ ' તેથી બ્રાહ્મણનું સર્વ કુટુંબ બહુ હર્ષ પામ્યું, અને બધાં પિતાના * મનનું જે વાંછિત હોય તે સહજે સાધવા લાગ્યાં–૭૮ - જયંતી પૂતળીએ કહ્યું કે, હે રાજા! આવું વિક્રમાર્કનું અદ્ભુત અને ઉત્તમ ઔદાર્ય જુઓ–૭૯ - એવું જો તમારામાં કદાપિ પણ હોય તે સિંહાસને બેસે, નહિ તો ઘેર જઈને ધંધે કરે-૮૦ , શ્રી વિક્રમાર્ક ભૂપાલના આવા ઔદાર્ય અને ગાંભીર્ય ભરેલા સત્ય ગુણ સાંભળીને, પિતાનાં સ્વજનને લઈ ભેજ ઘર તરફ ગયે–૮૧ * વિક્રમાદિત્ય ભૂપતિના સિંહાસનબ્રાવિંશિકાપ્રબંધની, શ્રીરામચંદ્ર સૂરિએ ઉત્તમ શ્લેકથી યોજેલી તૃતીયા કથા સમાપ્ત–૪૨ - ઇતિ સિંહાસનબ્રાત્રિશિકાની તૃતીયા કથા. P.P. Ac. Gunratnasuri Jun Gun Aaradhak Trust