________________ 137 , બીજે દિવસ પાછા ભોજરાજા ઉત્તમ સામગ્રી કરાવીને શુભ મુહૂર્ત શુભ લગ્ન સભામાં આવ્યો–૧ જેવો સિંહાસને બેસવા જાય છે, ને પાંચે વાદ્ય વાગી રહ્યાં છે, તેવી અપરાજિતા નામની ગેથી પૂતળી બેલી-૨ અમે જેનાં અધિષ્ઠાતા છીએ એવા સિંહાસને તેજ બેસવા ગ્ય છે કે જે વિક્રમથી પણ અધિક હોય-૩ ' અથવા કાંઈ નહિ તે કૃતજ્ઞતા ગુણયુક્ત હોઈ તેની તુલ્ય પણ હૈય, અને પરોપકારનિપુણ અને ઔદાર્ય ગુણને સાગર હેય-૪ બીજે ગમે તે જાણ હોય કે રાજાધિરાજ હેય કે છત્રીશ ખંડને સ્વામી હોય, વિધાધર હોય કે ઈંદ્ર હોય તે એના ઉપર બેસી ન શકે -5 અમે દેવતા જેનાં અધિષ્ઠાતા છીએ, એવા આ મનેહર સિંહાસન વાસ્તુ શા માટે નિરંતર વ્યર્થ પ્રયત્ન કરે છે?--6 આવું સાંભળીને રાજાએ અપરાજિતાને કહ્યું કે વિક્રમની એવી શી કૃતજ્ઞતા હતી, તે તું મને બરાબર કહી બતાવ-૭ રાજાએ આવું પૂછતાં અપરાજિતા સાવધાન થઈ બોલી કે, હે માલવા- ધો! વિક્રમની કૃતજ્ઞતાની વાત સાંભળ-૮ એકવાર વનમાં ભમતાં કોઈ બ્રાહ્મણે એને રસ્તો બતાવે તે ઉપરથી પિતાને માર્ગ જ, એટલે તેને જોઈ પોતે કહ્યું કે હું તારો ખણી છું; પછી પુત્રને મારી નાખી અલંકાર કાઢી લીધા તેથી તેને પિતાના સુભટોએ - પકડયે તે પણ વનમાં કરેલે ઉપકાર સંભારીને તેને રાજાએ છોડી મૂકા--૯ સવવાને શિરોમણિ એ વિક્રમાધીશ દાનેશ્વરીપ્રતાપથી સ્વર્ગપર્યત પ્રસિદિધ પામેલે અવંતિમાં રાજય કરતો હતો-૧૦ તે. ધમનો સેમ, દુષ્ટને યમ, કરૂણાધુિને વણ, અને કુબેર, એ હત–૧૧ 18 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust