________________ 125 સત્કાર પણ કર્યો નહિ-૩૭ તે ઉપરથી લજવાઈ જઈ પિતાનું અપમાન થયું માનીને, ક્ષણવારમાંજ પાછી વળી–૩૮ - તે ગભરાટથી પાછી વળતી હતી, એવામાં શુકે તેને દીઠી, એટલે તે ગજગામિનીને પગે પડીને તેમણે ઉભી રાખી-૩૯ પછી તેને સિંહાસને સ્થાપી ને ઇંદ્ર કુશલસમાચાર પૂછયો, ને કહ્યું કે, હે માતા! તમે આ પ્રમાણે હું જે તમારો પુત્ર તેને તજીને કેમ ચાલી જતાં હતાં?–૪૦ લક્ષ્મીએ કહ્યું, હે દેવેન્દ્ર! તું મન્નત થઈ ગર્વે ચઢી ગયો છે, એટલે હું આવી તેને તે સત્કાર ન કર્યો કે ધ્યાન પણ ન આપ્યું-૪૧ લેક કહે છે તે સત્યજ છે, અન્યથા હેય નહિ, કે ગરજ સરી એટલે વૈદ્ય વેરી-૪૨ - જેને આર્તિ હેય તે દેવતાને ભજે છે, રેગીઓ તપ આદરે છે, નિર્ધન વિનયી બને છે, ને વૃદ્ધ સ્ત્રી પતિવ્રતા થાય છે-૪૩ તારે હવે સંપૂર્ણ સમૃદ્ધિ થઈ ગઈ છે, એટલે તારે મારી શી ગરજ રહી! આવાં વચન સાંભળીને દેવેંદ્ર બોલ્યો કે હે માતા! મને તમારી જ ચિંતા થતી હતી–૪૪ તમે કુલત્રયવિશુદ્ધ છે, તમારે પિતા રત્નાકર છે, ને વૈદે રત્નમાં તમે મુખ્ય છે-૪૫ લક્ષ્મી, કસ્તુભ, પારિજાતક, સુરા, ધનંતરી, ચંદ્રમા, કામધેનુ, ઐરાવત, રંભા, સપ્તમુખી અશ્વ, વિષ, હરિધનુ, પાંચજન્ય, અમૃત, એવાં મંથનકાલસમયે પ્રાપ્ત થયેલાં ચતુર્દશ રત્ન તમને મંગલકારી થાઓ–૪૬ માતા ગંગા, ભર્ત હરિ, ચંદ્રમા ભાઈ, નિર્મલ પંકજ માં વાસ, એવાં તમે સર્વને સદા સુખદા છે-૪૭ છે કે તમે આવાં છતાં અનાચારથી વર્તો છો તે શું તમારા પુત્રના હૃદયમાં ' ગુણરૂપ લાગે છે!–૪૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust