________________ 119 પોતાના મનમાં દુ:ખ ધરવા લાગે અને તેને તીથૅદાન કરવાનો સંકલ્પ કરી બેઠો-૭૯ વિરલા જાણંતિ ગુણા વિરલા પાલંતિ નિદ્ધના નેહા વિરલા પરકજકરા પરદુઃખી દુઃખીયા વિરલા-૮૦ પ્રાણ તો અવશ્ય જવાના છે, મૃત્યુ મૂકનાર નથી, જેટલે પરોપકાર થયો તેટલું જ મરણ ન નીપજયું, એમ જાણવું–૮૧ પેલા વિદ્યાસાધકનો હાથ ઝાલી સાહસેકશિરોમણિ શ્રીવિક્રમ મંદિરથી બહાર નીકળે–૮૨ ' જે બારણા આગળ આવ્યું તેવું જ બારણું બંધ થઈ ગયું, ને 'વાની ભીંત જેમ ખડી થઈ હોય તેમ કેમે ઉઘડ્યું નહિ–૮૩ ત્યારે રાજાએ મુકી અને લાત મારી બલાત્કાર કરવા માંડયો તે ત્યાંના અધિષ્ઠાયકે કહ્યું કે, આ વૃથા માથાકૂટ શીદ કરે છે? -84 * આ માણસને મૂકીને હે નરોત્તમ! તમે સુખે જાઓ, બાકી એવાને તે આ તીર્થમાં કદાપિ સ્નાન મળવાનું નથી–૮૫ - જે કરવા ચગ્ય છે તે કામ, પ્રાણ કઠે આવ્યા હોય તે પણ કરવું, જે કરવા યોગ્ય નથી તે પ્રાણ કંઠે આવ્યા હોય તે પણ ન કરવું–૮૬ - હે ચૈત્યરક્ષક! સાંભળો! આ માણસને કુંડમાં સ્નાન કરાવવું, એમ મેં પ્રતિજ્ઞા કરી છે, એવું પરાક્રમી શ્રાવિક્રમે કહ્યું–૮૭ પ્રાણાંત થાય તે પણ એને સ્નાન કરાવવું, એમાં ફેર ન પડે, ને હે અના! દેવીસમીપે જઈને મારા પ્રાણ તજીશજ-૮૮. . રાજ્ય જાઓ, ધન જાઓ, કુટુંબ પણ જાઓ, પણ મેં જે વચન મેટેથી કહ્યું તે થવું જ જોઈએ-૮૯ અમલ બુદ્ધિવાળા માણસની પ્રતિજ્ઞા યુગાંતે પણ ચલતી નથી, અગત્યના વચનથી બાંધેલે વિંધ્યાચલ અદ્યાપિ વૃદ્ધિ કરતે નથી–૯૦. ત્યારે રસકે કહ્યું, હે રાજેન્દ્ર! પારકાના કાર્ય માટે તમારા પ્રાણ શાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust