________________ નારી, લંકેશ્વરના ગોત્રની, વ્યાઘ્ર સિંહાસન વાળી, તિક્ષ્ણ ત્રિશૂલ ધરનારી, એવી માતાને ત્યાં રાજાએ દીઠી–૬૫-૬૬-૬૭ તેને દેખીને રાજા ઉમરા બહારના મંડપમાં ઉભે તે એક પુરુષને " એકજ પગે ઉભે રહી કાંઈ સાધન કરતે, નારી રહિત, એક, રાગદ્વેષવિવર્જિત, જિતેંદ્રિય, મહામની, સમાધિસ્થ, એ દીઠો-૬૮-૬૯ વિક્રમે તેને પૂછયું કે, હે પુરુષોત્તમ! તમે કોણ છો! અત્ર તમારે શું કારણ છે? કેણે તમને મોકલ્યા છે?–૭૦ કેને સ્વતિ કહેવા માટે, શા કારણથી આ કષ્ટ કરો છો ? અને આ મંદિરમાં ક્યારે શા સંધિથી તમે આવ્યા છો !-71 આવું પૂછતાં તે વિદ્યાસિદ્ધ પરાક્રમી વિક્રમાકે પ્રતિ બે કે, હું કાશ્મીર દેશને બ્રાહ્મણ તીથૈયાત્રા કરતો અહીં આ છું–છર પણ આ વિંધ્યવાસિની દેવી મને તુષ્ટ થતી નથી, અને એમ ધ્યાન કરતાં મને લગભગ વર્ષ અત્રને અત્ર થયાં છે–૭૩ આ તીર્થયાત્રા થયા વિના હું શું મે દેખાડું? માટે હવે આજ હું અગ્નિપ્રવેશ કરીને મારો દેહ પાડીશ–૭૪ સ્વજનેએ મને પૂર્વે વાર્યો પણ અહંકાર કરીને હું મૂર્ખ આટલે આવે તે હવે પાછો શી રીતે જાઉં? -75 અનુચિત ફલની આકાંક્ષા રાખતાં અધમ પુરૂને વિધિ નિવારે છે, દ્રાક્ષને પાક તૈયાર થવા વેલે કાગડાને મુખપાક થાય છે–૭૬ . વિશ્વના ભયથીજ નીચ પુરુષો પ્રારંભ કરતા નથી, પ્રારંભ કરીને વિઘ નડ્યાથી મધ્યમ પુરુષ વિરમે છે, પરંતુ વિશ્વથકી વારંવાર પરાહત થયા છતાં પણ ઉત્તમ પુરુષ પ્રારંભેલું તજતા નથી–૭૭ અભાગીઆને શિરોમણિ એ મૂર્ખ, અવિચારથી કામ કરવા જતાં વર્ષ સુધી કષ્ટ વેઠીને છેવટ નિષ્ફલ થયો-૭૮ આવું દીનતા ભર્યું બોલવું સાંભળીને વિક્રમ ભૂપાલ તેના દુઃખથી P.P. Ac. Gunratnasuri M.S. : Jun Gun Aaradhak Trust