________________ લગ્ન, યુક્તદિવસે, યુક્તક્ષણે, વરસ્ત્રીથી વધાવાતે વધાવાતે, સભામાં આવ્ય–૧–ર–૩–૪–૫ તગર, અગર, કપૂર, કસ્તૂરી, શિલારસ, ઇત્યાદિ મિશ્રિતધૂપ રાજાએ કરાયે-- ઉત્તમ સુગંધવાળા જલથી બધી પૂતળીઓને નવરાવી અને નાના દેશથી આણેલાં વિચિત્ર વસ્ત્રથી તેમનાં દીલ લેયાં– ' શીતલ અને સુગંધમય એવાં ચંદનથી તેમને લેપ કર્યો અને ચંપક, અશેક, જુઈ વગેરે પુષ્પ તેમને ચઢાવ્યાં-૮ બત્રીશ થાળ અને વાટકામાં નૈવેદ્ય, જલ, ફલ સમેત ભક્તિપૂર્વક મૂછ્યું-૮ એમ માનપૂર્વક પૂજા કરીને બત્રીશે દેવતાને જુદા જુદા પ્રણામ કર્યા, અને રતુતિપાઠ, હાથ જોડીને, રાજા કરવા લાગે-૧૦ ઈંદ્રને માન આપનાર તમને નમસ્કાર, ઉત્તમ આસનની રક્ષા કરતાં તમને નમસ્કાર, દેવલેકનાં આભૂષણ તમને નમસ્કાર, મને વાંછિત ફલ આપનાર એવાં તમને નમસ્કાર-૧૧ આવી યથાયોગ્ય સ્તુતિ કરીને ભોજરાજ સિંહાસને બેસવા માટે જે પાસે આવ્યો કે બીજી પૂતળી વિજ્યા નામની બોલી ઉઠી કે હે ! આ આસને તમારે બેસવું નહિ-૧૨-૧૩ તે દેવતાના પ્રસાદથી મનુષ્યભાષામાં યથાર્થ વાર્ત ત્રણે લેકને આ નંદ આપવાવાળી કહેવા લાગી–૧૪ જ્યારે તમે શ્રીવિક્રમાદિત્યના જેવા થશે ત્યારે આ પવિત્ર સિંહાસનને તમે યેગ્ય થશે–૧૫ - તે સાંભળી ભેજરાજાએ વિજ્યાને કહ્યું કે નમન, પ્રાર્થના, મહા ભક્તિ એનાથી સર્વે દેવતા પ્રસન્ન થાય છે–૧૬. - તે તમે શા માટે પ્રસન્ન થતાં નથી ? માન છે તે જ મહાપુરુષોનું ધન છે, અને દેવતાઓ એક પુષ્પના અપવાથી પણ મોટું રાજય આપી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust