________________ ' 113 ." જેના વામબાહુદડે વિશ્વશક્તિથકી વળગેલા કેશરીને વૃક્ષશાખાને વળગેલા વાનરવાલની પેઠે નચ તે નેમિનાથે તમારી વૃદ્ધિ કરે-૮ જેમના વામાંગે બાહુદંડને વળગેલા મહાસિંહને પોતાના ભુજબલની અગાધ શક્તિથી એ કરી નાખ્યો કે, તે થથરવા લાગે, એટલે તેને જેમણે વાનરાનું બચ્ચું ઝાડને ડાળે લટકે તેમ લટકા, ને આમ અનેકવાર જેણે જૈતુક કર્યા એવા શ્રી નેમિનાથ આપને કલ્યાણકારી થાઓ-૯ પૃથ્વીને ભાર અંગે લાગવાથી ત્રાડતા આદિવરાહને શું એ ઘેર છે! કે સુવર્ણગિરિ (મેરુ) ના નમવાથી પીડાતા દિગ્ગજને દવનિ છે! કલ્પાંતે ક્ષોભ પામેલા મહા સમુદ્રને ઘરઘડાટ છે? કે સ્વર્ગઘંટાને નાદ છે! એમ જેને માટે વિવિધ વિતર્ક થાય છે એ શ્રી નેમિનાથના શંખને ધ્વનિ આપને કલ્યાણ આપે--૧૦ : રાયમઈ રાયમઈ રાયમઈ જણ પરિયત્તા પ્રણવને ઘણવન્ત ઘણવને સૈજપુ નેમી-૧૧ તે પર્વત ઉપર આવા શ્રી જિનેશ્વરને નમન કરીને ગજેદ્રપદકુંડને હું જોતો હ-૧૨ . . ત્યાં હે પ્રભુ! આકાશગંગાને પ્રકટ ઐત છે, ને સર્વપાપને નિવારણ કરનાર જલ ક્ષીર જેવું શ્વેત છે–૧૩ .. નમસ્કાર સમાન મંત્ર, શત્રુંજ્ય સમાન ગિરિ, અને ગદ્રપદનું નીર, એટલાં ત્રિભુવનમાં અદ્વિતીય છે-૧૪ રવર્ગ સમાન સૈારાષ્ટ્ર દેશમાં હે ભૂપ! અનેક તીર્થ છે, તે સર્વ મેં જેયાં-૧૫ - ત્યાંથી વળતાં જાહેરનામના ઉત્તમ પુરમાં આવ્યું ને ત્યાં વાલુકાની પ્રતિમાને મેં, હે સ્વામી! નમસ્કાર કર્યો.-૧૬ - વેલાતટે નવખંડ એવા જિનપાર્શ્વનાથને નમન કર્યું અને ત્યાંથી મેદપાટના ભૂષણ રૂપ નાગઢ એવું જે તીર્થ છે ત્યાં આવ્ય-૧૭ - 15 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust