________________ 112 . હું આપની સમક્ષજ તીર્થોદ્ધાર કરીશ, માટે મને સર્વ લક્ષણસંપૂર્ણ એવી પ્રતિમા આપ --05 એવું તેનું વચન સાંભળી પ્રસન્ન થઈ રત્નને પોતાના કરકમલે ઝાલીને અંબિકા તુરત માર્ગે સુવર્ણ બલાનકમાં ગઈ--૯૬ સુવર્ણ, વજ, અને માણિક્ય એ ત્રણેની વીશે અહની, ભૂત ભવિષ્ય ને વર્તમાન એમ ત્રણ પ્રકારની પ્રતિમા, જે ચક્રવર્તી શ્રી યુગાદિપુત્રે કરેલી, તે સર્વે બહેતર અને રત્ન ભાવ પૂર્વક વંદના કરી.-૯૭-૯૮ કદાપિ લોભી લોક અજ્ઞાનથી મણિ અને રત્નની પ્રતિમાને નાશ કરે, એવી શંકા પડવાથી વિચાર કરીને રત્ન શ્રી નેમિનાથની જ રત્નથી બનેલી જે જગત્માં બહુ મૂલવાળી ગણાય તે પ્રતિમા લધી-૮૯-૧૦૦ અંબિકાએ કહ્યું કે જે રત્ન! કુમારને કાચે તાંતણે બાંધી ને આગળ થઈ જયાં એમને લઈ જવા હોય ત્યાં ચાલવા માંડ-૧ જો વચગે કદાચિત્ પાછુવાળીને જઇશ, તે જયાં હશે ત્યાંની ત્યાં પ્રતિમા અટકી જશે એમાં ફેર નહિ પડે--૨ બહુ સંભાળ રાખી રત્ન માર્ગે જિનનું સ્મરણ કરતે ચાલ્યો, ને ચાલતાં ક્ષણમાં જ પાપ નિવારક એવા જિનમંદિર આગળ આ--3 ' જેવી મૂર્તિ ઉમરા આગળ આવી કે રત્ન પાછું વાળી જોયું કે, સ્વામીનાથે આ ઉંચા ઉમરા ઉપર શી રીતે ચઢશે!--8 જગત્પતિની પ્રતિમા તે એમ થતાં ત્યાંજ અટકી, અને મેગ્ની પેઠે નિશ્ચલ થઈ હલાવી હાલે નહિ-૫ ત્યારે એ બિંબને ત્યાં સ્થાપન કરી, રેવતાચલ ઉપર સંઘે જિનમંદિરને ઉલટાવી નાખ્યું-૬ - શ્વાસઘાતથી જે ઉખડ્યા નહિ, શીતલ નદીના પૂરથી લેપાયા નહિ, કામાગ્નિથી પ્રજળ્યા નહિ, વનના પ્રતાપથી વિદલિત થયા નહિ, વાકુ શસ્રરૂપ લાવણ્યવિધાથી પણ જે ભેદ પામ્યા નહિ, રાજમતિથી વિક્ષિપ્ત થયા નહિ, એવા શ્રી નેમિનાથ ચિત્તરૂપી વનમહેલા શમ તને અક્ષત રાખો.-૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust