________________ . . . 103 - કુમારનું ચરિત સાંભળીને, તથા અર્થપૂર્વક ચારે કને વિચાર ' કરીને, નંદરાજા મંત્રીપુત્રી પ્રતિ બોલ્યો કે હે કુમારિ! તમે તે ગામમાં રહે છે ને આ વૃત્તાન્ત જે વાનર, વાઘ અને મનુષ્ય વચ્ચે બન્યું તે તે - વનમાં બને છતાં તમે કેમ જાણે 2-8-9 - આવું સાંભળતાં જ કરાતમાં બેઠે બેઠે શારદાનંદન સાહસથકી આ લેક ફુટ રીતે બોલ્યા--૧૦ " દેવગુરુના પ્રસાદથી મારા જિહા સરસ્વતી વસે છે, તેના થકી હું, ભાનુમતીનું તિલક જેમ જણાયું તેમ, જાણી શકું છું- 11 આ લેક સાંભળતાંજ રાજાને મૂર્છા આવી, ને ક્ષણ વારે સચેત થતાં વિચારમાં પડશે કે જે શારદાનંદન જ્ઞાનીમાં શ્રેષ્ઠ જ્ઞાની હતો તેનું આ વિચન છે એમ મને લાગે છે, તે હવે હું એને શું મે બતાવું ?-12-13 - આ મંત્રીરાજ મારે પિતા છે, ને આ વિપ્ર મારે પિતામહ છે, કેમ કે એ બે મારા રાજયની રક્ષાને લીધે મારા પૂર્વજ છે–૧૪ કનાતને આધી કરીને ઉત્તમ રાજા શ્રીનંદે ક્ષમા યાચતે યાચતે શારદાનંદનને દંડવત્ પ્રણામ કર્યા–૧૫ નંદરાજાએ આનંદ પામી મંત્રીની બહુ સ્તુતિ કરી કે મને હત્યા લાગતાં તમે અટકાવી અને પુત્રના પ્રાણ પણ તમે ઉગાર્યા- 16 રાજાએ અર્ધ રાજય શારદાનંદનને આપ્યું ને શારદાનંદને તે મંત્રીપુત્રીને આપ્યું, અને મંત્રીએ પિતાની પુત્રી તુરતજ મહામહેત્સવ સમેત નૃપકુમારને પરણાવી, ને આ બધા ઉપરથી નંદરાજાની કથા લેકમાં પ્રવર્તી- 17-18 " માટે હેરાજા વિક્રમાદિત્ય! શુભસંગ્રહ કરવો, જે કે નંદરાજાએ બહુશ્રત મંત્રી સંગૃધ્યા હત-- 19 એ કથાને યથાર્થ સાંભળીને વિક્રમાકે ભૂપે તેને હર્ષ પામી એક કોટિ દીનાર આપ્યા- 20 કોઈ દુઃખા દર્શન માટે આવે તે એક હજાર, ને આવીને કાંઈ સારું બેલે તે દશ હજાર, અને સુંદર વાણી વિસ્તારે તેને લક્ષ,ને જે મહા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust