________________ 101 વળી દેવેશની પૂજા કરી, મંત્રીપુત્રીને વધાવી, ને નંદે કહ્યું કે હે ભારતિ! મને જે હિત છે તે કહો-૮૩. છે ત્યારે વળી શારદાનંદને બતાવેલ બીજો શ્લેક મંત્રીશ્વરની વિચક્ષણ પુરી બોલી--૮૪ સેતુ આગળ ગંગા અને સાગરને સંગમ છે ત્યાં જઈને સ્નાન કરતાં બ્રહ્મહત્યા છૂટે છે પણ મિત્રદ્રોહનું પાપ છૂટતું નથી-૮૫ એ લૅક સાંભળીને કુમારને વધારે હર્ષ થે, ને નંદરાજાસમેત સર્વને પણ બહુ આનંદ થવા લાગે--૮૬ અહો આ કુમારીનું જ્ઞાન શું છે! કહી ન શકાય તેવી વિદ્વત્તા કેટલી છે કે જેણે સવગેપગે કુમારને શુદ્ધિમાં આયે-૮૭ . ત્યારે પાછ કુમાર, કુમારીના પ્રતિ “મિરા” એટલું બોલવા લાગે, તે જોઈ સભાસદોએ કહ્યું કે અધોઅર્ધ તો ફેર પડયે–૮૮ . . . વળી જગદીશ્વરને પ્રણામ કરી નંદરાજાએ કહ્યું કે હે મંત્રીપુત્રી હવે આગળ વદ-૮૯ પછી શારદાનંદને સંજ્ઞા કરી એ પ્રમાણે ત્રીજો હિત અને સઘર્મયુક્ત શ્લેક તે વિદ્યાનિપુણ કુમારિકા બોલી-૯૦ મિત્રદ્રોહી કૃતઘ અને જે વિશ્વાસઘાતી છે તે ત્રણે ચંદ્ર અને સૂર્ય , તપે ત્યાં સુધી નરકમાં રહે છે.-૯૧ એ કને અર્થ મનમાં લઈ કુમારે નમસ્કાર કરીને રાજાને તથા સર્વ લેકને કુશલ સમાચાર પૂછયા-૯૨. તે જોઈ રાજમંડલમાં બહુજ આશ્ચર્ય થયું કે અહે નંદરાજાને પુત્ર રોગરહિત થયે--૯૩ ' ત્યારે મંત્રીપુત્રી પ્રતિ કુમારે “રા” એટલું જ કહ્યું, તે જોઈ લેક * કહેવા લાગ્યા કે ત્રણ ભાગનો રેગ ગે–૮૪ ત્યારે નંદરાજાએ જિનની આગળ નૃત્ય કરીને પેલી વિદુષી કુમારિ . 1 કાની પૂજા કરી વિનતિ કરી કે હે માતા! મારૂં હિત કહે--૮૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust