________________ 102 જ્ઞાની એવા પેલા અંદર રહેલા બ્રાહ્મણે ધર્મધ્યાનયુક્ત વાક્ય કહ્યું, તે મંત્રીપુત્રી ચેથા શ્લેક રૂપે બેલી--૯૬ રાજા! જે રાજપુત્રનું કલ્યાણ ઈચ્છતો હોય તો સુપાત્રને દાન આપ, પાપથી ભરાઈ ગયેલા એમજ શુદ્ધ થાય છે–૮૭ કુમાર આ ચાર શ્લેક સાંભળીને નવે અવતાર આવ્યું હોય તેમ, જલ પાવાથી ઝાડ તાજું થાય તેવો તાજો થો-૯૮ * સ્વજને સાથે વાત કરવા લાગે, ગુરુજનને ઓળખવા લાગ્ય, દેવને નમસ્કાર કરવા લાગે, પાત્રને દાન આપવા લાગ્યું, ને કુપાત્ર પ્રતિ ભાષણ પણ ન કરવા લાગ્યો --99 - તૂયંત્રિકથી, મંગલ વાહિત્રોથી, માગણના જય જય કારથી, વારાંગનાનાં નંદરાજા પિતાના પુત્રને ખોળામાં લઈ પૂછવા લાગ્યું કે હે કુમાર. મને બધી ખબર હવે કહે કે તને શું થયું હતું ?--1 તને આવે છે ગ્રહ થયે હતું, ને તું “વિસેમિરા” એમ શાથી બોલતો હતો, તથા ચાર શ્લેક સાંભળી સાજો કેમ થયું ?--2 કુમારે સર્વના સાંભળતાં સ્પષ્ટ રીતે પોતે કરેલા મિત્ર વિશ્વાસઘાતનું પાપ કહી બતાવ્યું.-૩ પાપકર્મ માટે જવું, વાઘને મળવું, ઝાડે ચઢવું, વાનરના ખોળામાં સુવું, વાનરે વાઘને ન આપવું, પણ પિતે વાનરનું વાઘને આપવું, વાનરનો પરોપકાર, “વિસેમિરા” એ મંત્ર વાનરે બતાવો, એ બધું રાજાને કહ્યું-૪--૫ સાજો છતાં પણ આ પાપકર્મથી હું ગ્રહગ્રહીત થયે, ને આ મંત્રીપુત્રીએ તે પાપનું કારણ બતાવ્યું.-૬ હે પ્રભુ! મારૂં પાપ સુપાત્રને દાન આપવાથી જશે એમ છે તેથી હું તમારી કૃપાવડે સુપાત્રને દાન આપવાને ઉગ માંડીશ-૭ - 1, પ્રહ એટલે કાંઈ વળગાડ વગેરે તેથી ચહીત, તેને તાબે, .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust