________________ 72 ઉત્તમ ગણવા લાગ્યો, પરંતુ ઉદ્દામકરીંદ્રના ભારને ન સહન કરવાથી તેને પણ અશ્રુમેચન કરવું પડ્યું!--૮૪૩.. અતિશયેક્તિ કરીએ તો આપ કોપ કરો છો, મિથ્યા વાણીને માન્ય કરતા નથી, પણ તમારૂં કીર્તન કરવા માટે કોની જિહાને ચળ આવતા નથી? એટલે કાંઇક બેલીએ છીએ. હે દેવી! તમારા પ્રતાપદહનની જવાલાવલિથી શેષી નંખાયેલા સર્વે સમુદ્ર રિપુસ્ત્રીનાં નેત્રાંબુથી પાછા ભરાયા!--૮૪૪. પણે પર્વતો અતિ ઉંચે વિલસે છે, ને મેઘ વળી તેનાથી પણ ઉપર છે, એવા સર્વને ધારણ કરતી તું કેમ થાક પામતી નથી, તને નમસ્કાર છે, એમ આશ્ચર્ય પામી, વારંવાર, પૃથ્વીની સ્તુતિ હું કરું છું તેવામાં આપના ' પ્રભાવનું સ્મરણ થતાં જ વાણી બંધ થઈ ગઈ–૮૪૫. આવાં ગુણ રત્નની ખાણ કોઈ જુદી જ! આ શરીરના અવયવને સંભાર પણ જુદાજ! વિધાતાએ આ યુવાનને સંજયે તે કોઈ જુદી જ સામ- ' , ગ્રીથી! આ શ્રીમાને જોતાંજ શત્રુના હાથમાંથી, ને સ્ત્રીના નિતંબ ઉપરથી, અસ્ત્ર અને વસ્ત્ર તુરત પડી જાય છે!-૮૪૬ દેવી! તમે દિગ્વિજયાર્થે ચઢયા ત્યારે કાંબજ અોના સમૂહની ખરીથી ઉરાડેલી ધૂલ આકાશ પર્યત જઈ પહેચી, જેથી સૂર્યના અશ્વોએ અંગભૂષણરસ ચાખી લીધે, ને જે બાકી રહી તે સ્વર્ગગંગાનાં કમલે રૂપે જઈને ઠરી-૮૪૭ તે સમુદ્ર ક્ષાર છે, સરોવરો પરસ્પરને કાંઈ આપી શકતાં નથી, નદીઓને , પણ સમુદ્ર બહુ બલથી પિતાનામાં તાણ લે છે, પણ તે સર્વ જલને જે તે પ્રકારે કઠે ધારણ કરી સર્વને સરખુ આપનાર એવા ભુવન પર્જન્ય તે આપ એકને જ અમે માનીએ છીએ-૮૪૮ રાજાની પૂર્ણકલાથી મહાવૃદ્ધિને પામેલે, બધે અંગે લવણિમાપૂર્ણ, સ્થિતિને સાચવનારે, ગંભીર, વિબુધાશ્રિત, સકમઠ, ગોત્રપ્રતિષ્ઠા શ્રી રૂપ, સત્ત્વાંગ, મહાજિનાગમરુચિ, એવા આપ ખરેખર સમુદ્રજ છો-૮૪૯ 1. મદોન્મત્ત હાથીમાં પણ મુખ્ય. કે '2. અત્રનાં સર્વ વિશેષણયર્થ છે. સમુદ્રને તેમ જિનને ઉભયને લાગે છે. રાજા તે ચંદ્ર અને આ જિનના પિતા; લવણિભાતે લવણ અને લાવણ્ય, સ્થિતિ તે નદી વગેરેની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust