________________ - પિતાને વધ થતા સુધી કેપ, બહુમાન, શવપણ યજમાન, માયા અને લેભ તેજ કુલીનતા, ને પ્રેતાન ખાતાં પણ ક્ષેભ નહિ!૯૦૩. મહાક્રોધ, મહામાન, મહામાયા, કુલીનતા, મહાભ, અશુચિ, અને પ્રેતાન્ન ખાતાં પણ ક્ષોભ નહિ-૯૦૪. કૃધાપીડિત એવા બ્રાહ્મણને પાંચ જન તે કાંઈ દૂર નહિ અને દક્ષિણાનો લેબ હેય તો તે દશ જનને પણ હીસાબ નહિ-૯૦૫. હે પુત્ર ! પારકું મળે તે ખુબ ખા, પ્રાણ ઉપર દયા લાવવાનું કારણ , નથી, કેમકે પ્રાણ તો જન્મજન્મ મળશે પણ પારકે માલ હાથે આવ વાને નથી–૯૦૬. - એ ઉપરથી વિચાર કરી બ્રાહ્મણનું ઘર તજીને, ચેર, ભંડાર ચી વિના કાંઈ વળવાનું નથી એમ સમજી, રાજાના ઘરમાં ગયે– 07 '' ત્યાં ગોખમાં જ્યાં શૃંગારમંજરી રાણી સુતેલી છે ત્યાં છાને માને પેલે ચેર ચતુરાઇથી છુપાયે-૯૦૮ તેજ સમયે વિરહાતુર એવા શ્રી વિક્રમાકે ફરતે ફરતે ચંદ્રને જોઈને કાવ્યનાં બે પદ કહ્યાં-૯૦૮ ચંદ્રની મધ્યે આ જે મેઘના કટકા જેવું શભે છે તેને કેટલાક મૃગ એમ કહે છે પણ મને એમ લાગતું નથી; (ત્યારે ચારે ઉમેર્યું કે ) મને તે એમ લાગે છે કે, તમારા વિરહથી બળતી રમણીઓનાં કટાક્ષની જવા- * લાથી એનું હૃદય દાઝીને કાળું થયું છે–૯૧૦ - ચોરે ગુપ્ત સતે આવું કહી દીધું અહો ! ધન, વિદ્યા, અને કષ્ટ, એ ત્રણ ગુપ્ત રહી શકતાં નથી–૯૧૧ તેવુંજ રાજાએ પ્રતીહારોને કહ્યું કે જાએ ઘરમાં ચોર છે, તેને . પકડે પણ મારશો નહિ, કેમકે તેનું કાંઈ કામ છે–૮૧૨ '' પરાક્રમથી તરવાર હાથમાં લઈ ભેગા થઈ ગયેલા એવા ઘણકે તે એકલાને પકડ, ઘણાક કકરા ભેગા થાય તેથી જ ઘર ઉભું થાય છે--૦૧૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust