________________ 79 અસાર હોય પણ ઘણાક ભેગા થાય તે તેમને સમુદાયજ જ્ય પેદા કરી લે, તૃણથીજ દોરડું થાય છે પણ તેનાથી મોટા હાથીને પણ બાંધી શકાય છે–૯૧૪ - ચટકા, લક્કડખેદ ને મક્ષિકા, તેમની સાથે પણ વૈર થવાથી કુંજ- રને પ્રલય થ–૯૧૫ પ્રભાત થતાં પેલા ચેરને થથરતે માથે લાવીને સે કે શ્રી વિક્રમ આગળ ઉભે -916 * વિક્રમે પ્રસન્ન થઈ તેને બધે વૃત્તાન્ત પૂછે તે તે ઉપરથી પ્રસન્ન થઈ તેણે પણ અથથી ઇતિ સુધી બરાબર કહી બતાવ્યો-૯૧૩ - જેણે મૃત્યુને ભય દૂર મુકેલે એવા આ ચેરને, ઉત્તરાર્ધ બનાવવા માટે, સ્વામીએ પ્રસન્ન થઈ કાટિ સુવર્ણ, દશ ગામ, અને ભ્રમર જેના કપલે ગુંજારવ કરી રહ્યા છે એવા આઠ હાથી આપ્યા-૯૧૮ છે એ પ્રકારે રોજ રોજ એ રાજા નિત્ય દાન આપતો, એના જે રાજા હે ભેજ! થયો નથી કે થવાને નથી–૯૧૯ હે ભૂપ ! પ્રતિષ્ઠાનપુરમાં શાતવાહન નામને રાજા રાજય કરતો હતે પણ તે કેઈને પિતાને દંડ આપતો ન હતો-૯૨૦ એક વખત કર્મયોગે વિક્રમાર્ક ભૂપાલ ચતુરંગ સેના લઇને તેના પ્રતિ ચાલ્ય--૯૨૧ ઉભય સિન્યનું મહા સંહારકારક યુદ્ધ થયું તેમાં શ્રી વિક્રમાદિત્ય - પડે-૯૨૨ દેવ, દાનવ, સુદર્શનધર વાસુદેવ પોતે, ગમે તે હોય તે પણ આયુષ ક્ષીણ થતાં ક્ષય પામે એમાં શેક કરવાનું કાંઈ કારણ નથી–૯૨૩ . વિક્રમાર્ક મહીપતિ, શતાયુ જીવિત ભોગવીને, જીવથી સ્વર્ગ ગયે પણ નામથી તો જગતમાં જ રહ્ય–૯૨૪ - જે પુણ્યશરીર ધારણ કરીને યશ શરીરને પૃથ્વી ઉપર મૂકી સ્વર્ગ ગયા છે તેમના અસાર કલેવરના નાશથી બુદ્ધિમાન ને શેક થતો નથી–૯રપ , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust