________________ રામે સુવર્ણ મૃગની પરીક્ષા ન કરાઈ, નહુષે પાલખી બ્રાહ્મણની કાંધે ચઢાવી, રાવણની બુદ્ધિ પર દાહરણ કરવાની થઇ, સહસ્ત્રાર્જુનને જમદડિનને મારવાની મતિ થઈ, શંખે હાથ કાપી નાખ્યા, શ્રેણિકે પ્રિયતમા બાળી નાખી, પ્રાયઃ એમજ થાય છે કે વિનાશસમયે સન્મુપની પણ બુદ્ધિ ખુશી જાય છે-૩૫ માટે આ બ્રાહ્મણને હું કેટલાક દિવસ ગુપ્ત રાખું, કે જેવી રીતે ભેજ રાજાને દ્વાદિયે રાખે હત–૩૬ તે એવી રીતે કે ભેજને ભોંયરામાં રાખી રુદ્રાદિત્યે મુંજને કહ્યું કે, મેં કુમારને મા-૩૮ ત્યારે હું જે પૂછયું કે, તેણે મરતી વખતે તમને કાંઈ કહ્યું છે? ત્યારે રુદ્રાદિત્યે કહ્યું કે, હે રાજ! તેણે આ એક કાવ્ય હસીને મને આપ્યું છે-૩૮ , માંધાતા જે મહીપતિ કૃતયુગનો અલંકાર હતો તે પણ ગયે, જેણે મહાસમુદ્ર ઉપર પાળ બાંધી તે દશમુખને હણનાર પણ ક્યાં છે. બીજા પણ યુધિષ્ઠિરાદિથી છેક તમારા સુધીના પણ ગયા, પણ આપજે એક એવા ભૂપાલ આજ છે કે જેમની સાથે, તે બધાં સાથે જે નથી ગઈ તેવી વસુમતી, જવાની જણાય છે–૩૯ * પિતાના કુલને અંત આજે જાણી મહાદુઃખ પામી, યશસ્વી એ . મુંજ રાજો મરવા તૈયાર થયે-૪૦ , , તેજ વખતે દ્રાદિત્યે ભેજને આણુને તુરત બતાવે જેથી જ્યજ્યકાર થઈ રહ્યું–૪૧ આવું આ સંબંધને આ રીતે લાગું પડે તેવું વૃત્તાન્ત જ્ઞાનીને મોઢેથી સાંભળી શારદાનંદને મંત્રીએ પોતાના ઘરમાં રાખે-૪૨ બહુશ્રુત મંત્રીએ રાજાને તે એમજ કહ્યું કે મેં બ્રાહ્મણને માય; આવી રીતે પાર અર્થે વિચારી કામ કરનારા રાજસેવક થેડાજ હૈય છે–૪૩ 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust