________________ કુમારના મનમાં પેલી વેદના હતી તેથી તે, વાનરને પગે પડયો અને કાંઈ બેલ્યા ચાલ્યા વિના કે ત્યાંથી ખશ્યા વિના કેવલ ચેધાર રેવા લાગે--૯૨. | સર્વ શાસ્ત્રમાં ગુમ ધર્મ બુધલે કે એમ કહ્યું છે કે, પાપીનું પાપ માણસે જાણે એમ પ્રકટ કરવું કે જેથી કસાક્ષીને લઈને તે પાપથી છૂટે-૯૩-૯૪. તેથી કુમારને પિતાની બાથમાં લઈને વાનરે કહ્યું કે તારે રાત્રી દિવસ “વિશમિરા” એ શબ્દનું ધ્યાન રાખવું-૯૫. આ ધ્યાનથી તું પાતકથી છૂટશે, એટલે મંત્રાર્થ સમજી ધર્મસંગ્રહ કરજે-૯૬. આલિંગન દઈ ક્ષમા આપી, બરડે હાથ ફેરવી અને વાનરે તેને શાન્ત કર્યો એટલે તે “વિશમિરા” એટલું સંભારને નીચે ઉતર્યો-૯૭, તે ત્યાંથી ઉતરીને વનમાં ભમતે તથા " વિશે મિરા” એટલા શબ્દ બોલતો ચતુર એવો નંદનંદન વિકલાંગ થઈ ગયો-૯૮. સસલે, સાબર, સુવર, વાનર, શીઆળ, મૃગ, નાહર, મહિષ, ગમે તેને દેખે તે પણ વિશેમિરા એટલુંજ બેલ--૯૯. - ફલાદિ કાંઈ ખાય નહિ, કહીં બેસે નહિ, બીજું કશું બોલે નહિ, વસ્ત્રનું પણ ભાન નહિ, ને મેઢે પાણી પણ અરાડે નહિ, એવો થઇ ગયે -100 વારંવાર વિશે મિરા, વિશે મિરા એનું એ બોલ્યાં જાય, ને કદાપિ લાંબે સાદે રુવે કદાપિ ખડખડાટ હસે-૧ આ તરફ આવું થયું ત્યાં પેલી તરફ તેના ગંજતુંગમાદિ તથા રથ બળદ વિગેરે વાધના ભયથી નાશીને વિશાલામાં જતાં રહ્યાં-૨ તેમને દેખીને નંદરાજા સકુટુંબ મહાદુઃખાબ્ધિમાં ડુબે અને - સુતવિયેગને શેક તેને બહુ પીડવા લાગે--૩. 1. વિકલ છે અંગ જેવાં તે. P.P. Ac. Gunratnasuri M.S. : Jun Gun Aaradhak. Trust