________________ 85 સુતસંગને વિગ થતાં અમૃત નથી કે વિષે નથી, ટાઢે નથી કે તાપે નથી–૪ " જગતમાં ચંદન શીતલ કહેવાય છે, ને તેથી ચંદ્રમા અધિક શીતલ કહેવાય છે, પણ પુત્રનાં અંગને સ્પર્શ તે ઉભય કરતાં અતિ શીતલ છે–પ જેઠને આષાઢને તાપ ઘણો કહેવાય છે, ને તેથી પણ અધિક તાપ સાક્ષાત્ અગ્નિને છે, પણ તે ઉભય કરતાં પુત્રવિયેગને તાપ મેં ગણે અપુત્રનું ગૃહ શૂન્ય છે, અબંધુને દિશા માત્ર શૂન્ય છે, મૂર્ખનું હૃદય શૂન્ય છે, દરિદ્રને સર્વ શૂન્ય છે–૭ શૂન્યાત્મા અને શૂન્યચિત્ત થઈ, રાજા પુત્રને શોધવા માટે સેના , લઈ, હરિનું નામ સંભારી વનમાં જવા નિકળે-૮ . કેટલાક રથમાં બેઠા, કેટલાક હાથીએ કે છેડે ચઢ્યા, ને એમ પગલું કાઢનારને આગળ કરી સર્વ સેના દેડતી ચાલી–૯' શૂન્ય જે થઈ ગયેલ અને રુદન કરતે રાજા વનના પ્રદેશમાં ભમવા લાગે, ને એમ બૂમ મારવા લાગ્યું કે “હે મારા પુત્ર વિજયપાલ તું ક્યાં ગયો?–૧૦ - એમ કરતાં ભાગ્યના બલે વનમાંથી પુત્ર જીવતે હાથ આવે, પણ તેની દશા વિકલ અને વિહલ હતી, અને તે માત્ર વિશેમિરા એટલું જ બેલ્યાં કરતો હત–૧૧ તે સમયે માતા પિતા બંધુ સર્વે તેને ભેટયાં, અને પાંચે વારિત્રને વાદ સમેત યજ્યકાર થઈ રહ્યો-૧૨ હર્ષાશ્રુના પૂરથકી ભૂતલ કચરાવાળું થવા લાગ્યું અને બંદીજનોનાં કુલ સુવર્ણપૂર્ણ થવા લાગ્યાં–૧૩ કુમાર ઉપરથી ઉતારી ઉતારીને વસ્ત્ર, ગજ, અશ્વ, રથ, રત્ન, મેતી, આભરણ, એમ દાનમાં આપવા લાગ્યાં-૧૪ . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust