________________ નખી, નદી, શૃંગી, શસ્ત્રધારી, એટલાનો તેમ સ્ત્રી અને રાજકુલ તેને - - ક્ષણમાં તુષ્ટ, ક્ષણમાં સણ, એમ ક્ષણે ક્ષણે રાષ્ટ તુષ્ટ થાય, એવાઅવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા પણ ભયંકર છે–૭૨. . શત્રુ હોય પણ તે પંડિત હોય તો સાર, બાકી મૂર્ખ હિતકારક હોય તથાપિ સારે નહિ, કે વાનરે રાજાને માર્યો અને વિપ્રને ચારેએ ર -73. " માટે સુતેલા એવા આ પાપી વાનરને નાખી દે કે જેથી મને આહાર મળે ને તે નિર્ભય થાય–૭૪., મિત્રને વિશ્વાસઘાત કરવારૂપી ઘેર પાતક કર્યું-૭૫. - ભલ્લા ભલુ પરિણમઈ, લામાંલામુ હાઈ લચ્છક એડા મૃગ ઘણું પીય પટંતર જોઈ૭૬ ન પડતાં પડતાં, પિતાના કર્મના પ્રભાવથી, વાનર વૃક્ષની એક શાખામાં ભરાઈ રહ્યો અને સાવધાન થઈ ભયથી બચી ગયે-ક.. પોતાનું દૂર કર્મ સંભારી કુમારને બહુ લાજ આવી, એમ દેખી વાનર બેલ્યો કે ભાઈ મારા તરફથી કશું ભય રાખીશ નહિ -78. , - હું દીન અને શરણાગત એવાને હણતો નથી, તેમાં પણ વિશેષે જે મહા ભયથી બ્રાન્ત છે તે યદ્યપિ પિતઘાતક હોય તો પણ હું તેને હણતે નથી–૭૯. . આક્રેશમાં પણ સુજન અવચન વદત નથી, જેમ પીલાતાં પણ શેલડી ગળપણજ “આપે છે, પણ જે નીચ છે તે તો હજારગણા ગુણથી * ઉપકૃત છતાં પણ જે વાત કલહમાં બેલાય તેવી હસતાં પણ બોલી નાખેછે–૮૦. . 1. એ કથા પંચતંત્રાદિમાં સુપ્રસિદ્ધ છે P.P.Ac. Gunratnasuri V.S. Jun Gun Aaradhak Trust